Jokes in Gujarati

Category

ઇમરાન : ટ્રમ્પભાઇ તમે મધ્યસ્થી કરવા ના હતા ને.? 
ટ્રમ્પ: મરી જાવું સે તારો બાપ ઓલો વાઈટ હાઉસ ને પણ 
પંડિત દિનદયાલ નિવાસ કરી નાંખે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અમિત શાહના પત્ની: અમારા એ બોવ ભૂલકણા

રીપોટઁર: કેમ?

શાહના પત્ની: કાલે, ખરેખર તો એમને "કોથમીર" લેવા મોકલ્યા હતા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભારે વરસાદ ના કારણે બાજુ ના ગૃપમાં મોટું નુકશાન!!!😳 ૧૦ - ૧૨ જણા ના માવા પલળી ગ્યા!!!😳😳આ દરમિયાન એક મોટું જોખમ ટળ્યું!!આપણા ગૃપ એડમીન ઘટનાસ્થળ પર પહોંચ્યા અને અસરગ્રસ્તોને તાત્કાલિક એક એક વિમલ આપી.😆😆😆😆😆😋😋

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માવો ખાવા વાળા મા બહુ ઉંચા સંસ્કાર હોય છે.

તેઓ બહુ જ શાન્ત અને મૌન રહેતા હોય છે.
થૂકી ને કેવલ ત્યારે જ બોલે    છે જયારે બોલવાની કિંમત માવા કરતા વધારે હોય. 
બાકી તેઓ હૂ.. હા.. મા જ જવાબ આપે છે.
😀😀😀😄😄

જો કોઈ વ્યકિત વાત કરવા    માટે માવો થૂકી રહયો છે તો    સમજી લો કે બહુ જ્ઞાન ની વાત બતાવશે.😂😂😂😂😂😂😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

✍🏽
રામો : તારૂં લગ્ન જીવન કેવું છે ?

રાજુ: કાશ્મીર જેવું..

રામો : એટલે, ?
 
રાજુ : સુંદર છે, પણ  
હુમલા રોજ થાય છે...

😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

😄😄હસો😆😆

પત્નિ: આમ  બંદુક લઇને દરવાજે કેમ  ઉભા  છો .
પતિ: સિંહનો શિકાર કરવા જવુ છે.

પત્નિ: તો જતા કેમ નથી.
પતિ: પણ બહાર કૂતરૂ બેઠુ છે ને 
😁😁😁😁😁😁

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની ઝગડીને પિયર ચાલી ગઈ છે...

પતિએ સાસરે ફોન કર્યો : "ક્યારે પાછી આવીશ "

સાસુમા ગુસ્સામા : "તમને કેટલી વાર કહ્યું કે હવે એ નહીં આવે... શુ કામ રોજ સવારે ફોન કર્યા કરો છો ? "

પતિ : " બસ આ સાંભળવાની મજા આવે છે " 😜😜😜

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સેલ્સમેન : બેન વાંદા માટે પાઉડર લઈ લો.
નિર્મલા : ના ભાઈ , અમારે વાંદાને એટલા લાડ નથી લડાવવા.
આજે પાઉડર આપશું તો કાલે શેમ્પૂ માંગશે

સેલ્સમેને નોકરી છોડી દીધી છે...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક ભાઈ બેન્ક માં ગયા 

કેશિયર : પૈસા નથી.

કૉંગ્રેસી : હજી આપો મોદીને મત, બેન્કમાં શુ ઘરમાં પણ પૈસા નઈ રેવા દયે.

કેશિયરે બારીમાંથી હાથ કાઢી ભાઈની બોચી પકડીને કહ્યું, "લુખ્ખા તારા ખાતામાં પૈસા નથી." 😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જજ : ફરીયાદીને..
તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે..
તો રોડથી જરા દુર રહેવુ જોઇએને ???

ફરીયાદી : ક્યો રોડ !!!!
હુ તો ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો તો....😂
તોય ઉપાડિલીધો😝😝😝

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક માણસ  મરણ પથારી એ હતો, 
એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો.

કોઈ એ કીધું, "એલા હવે તો ભગવાન નું નામ લે"

તો ક્હે, "નામ શું  લેવું હવે ?
એક -બે દીમાં તો રૂબરૂ મળવાનુ જ છે ને?!"
Very positive person
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક બેન ફ્લેવર પાણી પુરી ખાતા હતા..
.
બેન:- ભાઇ તમે આ પવાલી મા નુ પાણી તો દર વખતે આપવુ ભુલી જાવ છો..
.
પાણીપુરી વાળો :- બેન ઇ હાથ ધોવાનુ પાણી છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દર્દી:-  ડોક્ટર સાહેબ,  મને અજીબ બીમારી છે. મારી પત્ની બોલે છે.તે બરાબર સંભળાતુ નથી.


ડોક્ટર :- ભગવાનનુ વરદાન કહેવાય ગાંડા. , એની દવા નો હોય.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પતિ નો મોબાઈલ ચેક કરી ને પાછો આપતા પત્ની એ કહ્યું કે, 
બીજું બધું તો બરાબર છે પણ આ ગફુર ગેરેજવાળો કેમ પુછે છે કે જમ્યા કે નહીં..?😀😀😀

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભગલા  ઢોલીનુ  મરણ થતા, ગામલોકો અને અનકુભા ખરખરે  ગયા, 
ભગલાની પત્ની પોતાના રીવાજ પ્રમાણે રોવાનુ અને મરશિયા ગાવાનું ચાલુ કર્યુ. 

ભગલાની પત્ની  : અરેરે...મને હવે મેળામા ફજેત ફાળકે કોણ બેહાડશે.? 
અનકુભા : (કોઈ જવાબ નહી દેતા) અરે હું બેઠો છુ ને...

ભગલાની પત્ની  : અરેરે....મને મીઠા વેણે હવે કોણ બોલાવશે..? 
અનકુભા :(કોઈ  જવાબ નહી દેતા) અરે હું બેઠો છુ ને...

ભગલાની પત્ની : અરેરે....મારા અધુરા ઓરતા હવે કોણ પુરા કરશે....?.
અનકુભા :  હું બેઠો છુ ને...! 

ભગલાની પત્ની  : અરેરે ...મારી માથેનુ  તરીહ  હજારનુ કરજ હવે કોણ ચૂકવશે..? 

અનકુભા : (ગામલોકો તરફ જોઇને)  માણહના પેટના થાવ જરાક,  કોક તો જવાબદારી લ્યો, 
બધુંય  મારે એકલાએ જ કરવાનુ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રાજકારણ ની વાતો થી કંટાળી ને 
ગર્લફ્રેંડે કહ્યું,
વરરાજા થઈ ને તો તમે જ આવશો ને,
કે ત્યારે પણ કહેશો કે
*"આવશે તો મોદી જ"*

😜😜😜 🤣🤣😝

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એસ.ટી બસ માથી  થુકે એમા ઈ-મેમો કોને આવશે...?  🤔


આ તો નવરો હતો એટલે યાદ આવ્યુ...😅

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હવામાન વિભાગ દ્વારા આગાહી. .

પિયરે ગયેલ વાદળો,
આ અઠવાડિયા માં ગરજશે!

⚡⚡😜😜😆😆😎😎

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વાંઢા જ વાવઝોડા થી ડરે છે બાકી 
પરણેલા તો સાથે લઈ ફરે છે 

*વાયુ* નામના વાવાઝોડા થી બીક નથી સાહેબ પણ....
આ *બાયુ* નામનું વાવાઝોડું હેરાન કરે છે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માવો ખાવા વાળા મા બહુ ઉંચા સંસ્કાર હોય છે.

તેઓ બહુ જ શાન્ત અને મૌન રહેતા હોય છે.
થૂકી ને કેવલ ત્યારે જ બોલે    છે જયારે બોલવાની કિંમત માવા કરતા વધારે હોય. 
બાકી તેઓ હૂ.. હા.. મા જ જવાબ આપે છે.
😀😀😀😄😄

જો કોઈ વ્યકિત વાત કરવા    માટે માવો થૂકી રહયો છે તો    સમજી લો કે બહુ જ્ઞાન ની વાત બતાવશે.😂😂😂😂😂😂😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘરવાળી  પડોસણ જોડે વાત કરતી હતી ...

"રોજ રોજ ક્યાં ગાય અને કૂતરાં શોધવા જવાં????
એટલે પહેલી રોટલી હું ખાઉં ને છેલ્લી એમને ટીફીનમાં ભરી આપું....."    🤣🤣🤣😄😄😄

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વર્ષો પહેલા એક સાધુબાબા મને મળ્યા હતા, 
એમણે મને કીધું હતું કે બેટા 
તારી પાસે એટલું બધું આવશે કે તારાથી સચવાશે નહીં....

વર્ષો  પછી આજે ખબર પડી કે એ  
Whatsapp messages  વિશે કહેતા હતા.....
😄😱🤓😜🤣😃😁🤪😜

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજે એક ભાઈ મળ્યા, મને કયે : ઓળખો છો?

મેં કીધું:" યાદ નથી આવતું વડીલ! ફેસબુકમાં કે વોટ્સઅપ માં?

મને કયે:
12 વરસથી તમારી સામે રહું છું.
😂🤣😂🤣😂🤣😂🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છગને કોલેજમાં લીલીને છૂટતી વખતે કમળનું ફૂલ આપ્યું... તો લીલીએ છગનને એક થપ્પડ ચોડી દીધી.

‘‘અરે, હું તો કોલેજની ચૂંટણીમાં ઉમેદવારી કરૂં છું એટલે મેં મારું ચૂંટણીચિન્હ કમળ તને ભેટમાં આપેલું...’’

છગને કહ્યું. ‘‘હું પણ ચૂંટણીમાં ઉભી છું.’’

લીલી બોલી, ‘‘એટલે મારું ચૂંટણીચિન્હ હાથ છે એ તને બતાવ્યો...’’

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભગલા  ઢોલીનુ  મરણ થતા, ગામલોકો અને અનકુભા ખરખરે  ગયા, 
ભગલાની પત્ની પોતાના રીવાજ પ્રમાણે રોવાનુ અને મરશિયા ગાવાનું ચાલુ કર્યુ. 

ભગલાની પત્ની  : અરેરે...મને હવે મેળામા ફજેત ફાળકે કોણ બેહાડશે.? 
અનકુભા : (કોઈ જવાબ નહી દેતા) અરે હું બેઠો છુ ને...

ભગલાની પત્ની  : અરેરે....મને મીઠા વેણે હવે કોણ બોલાવશે..? 
અનકુભા :(કોઈ  જવાબ નહી દેતા) અરે હું બેઠો છુ ને...

ભગલાની પત્ની : અરેરે....મારા અધુરા ઓરતા હવે કોણ પુરા કરશે....?.
અનકુભા :  હું બેઠો છુ ને...! 

ભગલાની પત્ની  : અરેરે ...મારી માથેનુ  તરીહ  હજારનુ કરજ હવે કોણ ચૂકવશે..? 

અનકુભા : (ગામલોકો તરફ જોઇને)  માણહના પેટના થાવ જરાક,  કોક તો જવાબદારી લ્યો, 
બધુંય  મારે એકલાએ જ કરવાનુ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

```Breaking news.``

 રાહુલ ગાંધીએ કહ્યું : ગુજરાતમા ગરીબ લોકો સવારે પોતાનુ પેટ ભરવા ઝાડની નાની નાની ડાળીઓ ખાવા મજબૂર બન્યા છે, મે મારી સગી આંખે જોયુ... 

સભામાંથી કોઈક બોલ્યું : અલ્યા ઇને દાતણ કહેવાય દાતણ....!!ડફોળ ના પેટના😂😂😂😂

🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શાકભાજી વાળો ક્યાર નો ભીંડા માથે પાણી છાટતો તો ...
ગરાક ઉભો ઉભો કંટાળી ગ્યો ...

૧૦ મિનીટ પછી શાક વાળો બોલ્યો  , બોલો સાહેબ સુ આપુ??

ગરાક:- ભીંડો ભાન મા આવી ગયો હોય તો ૧ કીલો આપી દે ....😂😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગગો : હું કંઈ પણ કામ શુરૂ કરું એમાં મારી પત્ની આડી જ આવે છે.

ભગો : ટ્રક ચલાવ, કદાચ તારું નસીબ કામ કરી જાય.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કરીયાણાવાળો: શુ જોઈએ બહેન?
સ્ત્રી: લાલ મરચા ....
કરીયાણા વાળો: (દુકાનમાં બૂમ પાળીને) લીલા મરચા આપ...

સ્ત્રી: પણ મને તો લાલ મરચા જોઈએ..
કરીયાણાવાળો: ( ફરીથી બૂમ પાળીને) લીલા મરચા આપ...

સ્ત્રી: (ચીસ પાડીને) પણ મને તો લાલ મરચા જ જોઈએ...

કરીયાણાવાળો: મારી મા માથે બરફ રાખ.... લીલા મારી બૈરીનું નામ છે.... એ લાલ મરચા જોખવા જ ગઈ છે...

😜😜😜😜😜😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સારું છે ગેસનો બાટલો લોખંડનો હોય છે,

બાકી અમુક લોકો એને પણ ટુથપેસ્ટની જેમ
દબાવીને ગેસ કાઢતા હોત !!
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share