Good Morning in Gujarati

Category

જો ઘઉં ભેગા કાંકરા ભળી જાય તો એ કાંકરા ઘઉંના ભાવે વેચાય જાય..!
જો કાંકરા ભેગા ઘઉં ભળી જાય તો પછી એ ઘઉં ઉકરડા ભેગા જ થાય..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજકાલ વ્યક્તિને જરૂર માનિસક આવક ની છે અને દોડે છે માસિક આવક ની પાછળ…
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રજીના પ્રાગટ્યોત્સવ પર આપને અને આપના પરિવારજનો ને
રામનવમીની શુભકામનાઓ...
🚩 જય શ્રી રામ 🏹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખોટી સમજણ સદાય તકલીફ આપે છે..!
અમુક તકલીફ‌ સાચી સમજણ આપે છે..!!
  💐💐 શુભ સવાર 💐💐

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નથી આવડતું તેનો ઉપાય છે,
નથી સમજાતું તેનો ઉપાય છે,
પણ નથી કરવું તેનો કોઈ ઉપાય નથી.

🌸🌻 સુપ્રભાત 🌻🌸

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મનુષ્ય ને મુખ્ય આ ચાર ગ્રહ નડતા હોય છે,
સંગ્રહ,
આગ્રહ,
પરિગ્રહ અને પૂર્વગ્રહ.!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સત્ય હંમેશા તમારા પોતાના
આત્મામાં છૂપાયેલું રહે છે.
લોકોના અભિપ્રાયમાં નહિ.!!
 જય સોમનાથ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“બુદ્ધિશાળી તો દુનિયા માં બધા જ લોકો હોય છે.”
બસ...
લાગણી ઓ અને વિશ્વાસ માં જ છેતરાય છે!
જય શ્રી કૃષ્ણ 
🌞Good Morning🌞

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વ્યક્તિ તરીકે નહીં
પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો
કેમ કે
વ્યક્તિ એક દિવસ વિદાય લઈ લે છે
પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બદનામ ના કરો લીમડા ને કડવો કહીને,

જિંદગીના અનુભવો લીમડા થી પણ કડવા હોય છે.
શુભ સવાર 😊
જય શ્રી કૃષ્ણ 🙏🏻
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ધાર્યું ના થય શકે  તો
  અફસોસ ન કરવો
ક્યારેક અણધાર્યું પણ
     અફલાતૂન
થય જતું હોય છે....!

     🥰𝐣𝐚𝐲 𝐁𝐡𝐨𝐥𝐞𝐧𝐚𝐚𝐭𝐡🥰

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આપણે એવા સમય મા જીવી રહ્યા છીએ કે જેમા લોકો પોતાને ખુશ રાખવા કરતાં,

બીજા લોકોને કઇંક દેખાડી દેવા માં પોતાની જીંદગી નો સમય ખર્ચી નાખે છે.

          🍁 શુભ સવાર 🍁
         🙏જય શ્રી કૃષ્ણ🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

"મન" મક્કમ હોય તો જ
'નિર્ણય' બદલવો કારણ કે ...
"નિર્ણય"ની સાથે "પરિણામ" પણ બદલાય છે.

   🙏શુભ પ્રભાત

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સમય અને શક્તિ કોઇ દિવસ
એવા વ્યક્તિ પાછળ બરબાદ કરવા નહીં,

કે જેને ગમે તેટલું કરવા છતાં...
તમારા કરતાં બિજા જ સારા લાગે..!

🌸 શુભ સવાર 🌸

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રાર્થના" અને "વિશ્વાસ" બન્ને "અદ્રશ્ય" છે

પરંતુ,

બન્ને એટલા "તાકાતવર" છે કે....
"અશક્ય" ને પણ "શક્ય" બનાવી શકે છે.✍🏻
    
        🌼શુભ સવાર🌼

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુંદર અને મજબૂત સંબધ એક વીંટી જેવો છે
જ્યારે પહેરો ત્યારે આંગળીને મજબૂતી થી પકડી રાખશે

જ્યારે કાઢી નાખશો એટલે ખાલીપણા ની નિશાની અચૂક મૂકી જશે...
 
 Good Morning

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માણસની માણસાઈ ત્યારે જ પૂરી થઇ જાય છે,
જયારે એને બીજાના દુઃખમાં હસવું આવવા લાગે છે !!

              🙏 શુભ પ્રભાત 🙏
              🙏 મહાદેવ હર 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુખના મકાનને ચાર જ
થાંભલા હોય છે,

સરળતા, સ્પષ્ટતા, સંતોષ...
અને સમજણ..!

Good Morning 🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે , 
નથી આપતો ત્યારે વધું સારું મેળવવા નો રસ્તો આપે છે ,

પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.
 #🌅 Good Morning

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મહેનત કરવામાં મેણું ના હોય વાલા નઈ તો

સોનાની નગરી વાળા ને ક્યાં જરૂર હતી ગાયો ચરાવની…

❣ • Good Morning • 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્નેહના સાગરમાં તરવું તો સર્વને ગમે છે,
સાહેબ

પણ એ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ન છોડે એ જ સંબંધ સાચો..

         સુ-પ્રભાત 🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જિંદગી કેમેરા જેવી જ છે,
જે મહત્વનું હોય તેની પર ફોકસ રાખશો તો પિક્ચર પરફેક્ટ મળશે !!
🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હકીકતને જ શોધવી  પડે છે....
બાકી અફવાઓ તો,,,
ઘરે બેઠાં જ મળી જાય છે....

꧁🦚🇬ood 🇲orning🦚꧂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જરુરિયાત મુજબ જિંદગી જીવો શોખ મુજબ નહી,

કારણ કે જરુરિયાત ગરીબ ની પણ પુરી થાય છે અને શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે.

🌹GoOd MoRniNg..🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

”નાનપણમાં મળ્યા હોય એ જ મિત્રો હોય તેવું નથી,


મિત્ર મળ્યા પછી નાનપણ પાછું આવે એવા મિત્રો પણ જીવન માં જોઈએ.”


🌹🌹 Good Morning 🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભૂખ તો સંબંધોને પણ લાગે છે !!

  બસ, લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ…

  Good Morning ✍️

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સંબંધો પતંગિયા જેવા હોય છે
  જોરથી પકડો તો મરી જાય, 
         છોડી દો તો ઉડી જાય
                     ને જો
              
             પ્રેમથી પકડો તો
    તમારા હાથમાં પોતાના રંગ
               છોડી જાય છે

       🙏🏻Good Morning🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખોઈ દે પછી શોધ્યા કરે છે....
“ બસ આજ રમત લોકો જીંદગી ભર રમ્યા કરે છે..
પછી એ "પ્રેમ" હોય કે "પૈસો"
“સબંધ” હોય કે "વિશ્વાસ"..!!!

♦️🔸Good Morning🔸♦️

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માન્યું કે કોઈ આપણાથી વધારે નારાજ ના રહેવું જોઇએ,પણ....... 
 જયારે સામેવાળાને આપણી જરુર ના હોયતો પણ, 
 જબરજસ્તી સબંધ રાખવાનો પણ, કોઈ મતલબ  નથી. 
🙏 Jay dwarka dhish 🙏
         હર હર મહાદેવ ☘️

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈકના દુઃખ માં ભાગ પડાવજો,

બાકી સુખમાં તો બેંક પણ સામે થી લોન આપે છે.
༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻          
Good Morning 😊😊😊
🙏🌹🌹👏જય શ્રી કૃષ્ણ🌺💐🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share