Good Morning in Gujarati

Category

”નાનપણમાં મળ્યા હોય એ જ મિત્રો હોય તેવું નથી,


મિત્ર મળ્યા પછી નાનપણ પાછું આવે એવા મિત્રો પણ જીવન માં જોઈએ.”


🌹🌹 Good Morning 🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જરુરિયાત મુજબ જિંદગી જીવો શોખ મુજબ નહી,

કારણ કે જરુરિયાત ગરીબ ની પણ પુરી થાય છે અને શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે.

🌹GoOd MoRniNg..🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હકીકતને જ શોધવી  પડે છે....
બાકી અફવાઓ તો,,,
ઘરે બેઠાં જ મળી જાય છે....

꧁🦚🇬ood 🇲orning🦚꧂
👑 ‼ कृष्णम् सदा सहायते‼👑       

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જિંદગી કેમેરા જેવી જ છે,
જે મહત્વનું હોય તેની પર ફોકસ રાખશો તો પિક્ચર પરફેક્ટ મળશે !!
🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્નેહના સાગરમાં તરવું તો સર્વને ગમે છે,
સાહેબ

પણ એ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ન છોડે એ જ સંબંધ સાચો..

         સુ-પ્રભાત 🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મહેનત કરવામાં મેણું ના હોય વાલા નઈ તો સોનાની નગરી વાળા ને ક્યાં જરૂર હતી ગાયો ચરાવની…

❣ • Good Morning • ❣
🌿 • J Dwarkadhish • 🌿

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે , 
નથી આપતો ત્યારે વધું સારું મેળવવા નો રસ્તો આપે છે , પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.

••●‼️●••
 #🌅 Good Morning

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

💐 આ મીઠાસ નો મોહ છે એ જ માણસ ને મારે છે સાહેબ,
 
 બાકી મેં ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈ ને બીમાર થતા નથી જોયા..💐

🌹 Good morning 🌹
🌴 Have a great day 😊

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કયાં હવે...
 સ્મિત રહ્યુ છે પે'લા જેવું..

જેવી જરૂર.
એટલું જ મલકે છે લોકો.!⚘
શુભ સવાર 🌹✍🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શબ્દ અને વિચાર અંતર વધારી દે છે ,
ક્યારેક આપણે સમજી શકતા નથી તો ક્યારેક આપણે સમજાવી શકતા નથી !!

🙏🌺🌹 સુપ્રભાત 🌹🌺🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અનુમાન
આપણા મનની કલ્પના છે..

અને

અનુભવ
આપણા જીવનનો પાઠ છે..!

🌺🙏શુભ સવાર🙏🌺

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ યુગમાં સાચા માણસોની સ્થિતિ ટીવીના રિમોટ જેવી છે , ભૂલ સેલની હોય અને માર રિમોટ ખાય છે
            🌞સુપ્રભાત🌞
      🌷🌺🌸🌹🌸🌺🌷
        🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈનું વાસણ ખાલી જોઈને એવું ન સમજવું કે તે માંગવા જાય છે,
બની શકે છે કે
તે વાસણમાંથી બધું કોઈને આપીને પણ આવ્યા હોય..!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
😊 આપનો દિવસ શુભ રહે 😊

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભૂમિ અને ભાગ્ય નો એક જ સ્વભાવ છે...
જેવું વાવશો , તેવું ઉગી નીકળશે....!!

🙏🌺 શુભ સવાર 🌺🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

"સમય" અને "ભાગ્ય" ઉપર ક્યારેય અહંકાર ના કરો,
કેમ કે આ બંને માં ગમે ત્યારે "પરિવર્તન" આવી શકે છે.
 🌻Have a nice day🌻 
 🌷Good morning 🌷

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

થોડી આપણા હાથે
થોડી તકદીર ના હાથે 
લખાયેલી નાની નાની
વાર્તાઓ નો સંગ્રહ
એટલે ----
"આપણી જિંદગી"

શુભ પ્રભાત🌹
જય શ્રી કૃષ્ણ🌹✍🏻🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખુશનશીબ એ નથી
જેનું નશીબ સારૂ છે
પરંતુ ખુશનશીબ એ છે
જે પોતાના નશીબ થી ખુશ છે
શુભ પ્રભાત😊 
જય શ્રી કૃષ્ણ 🙏💐

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જે જતું કરી શકે,,,
એ લગભગ બધું જ કરી શકે…. ✨
શુભ સવાર ❤️
🚩જય માતાજી🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિલથી કરેલી મદદ..

હૃદયથી કરેલો પ્રેમ....

           ...અને..

મુખે થી લીધેલુ ભગવાન

નું નામ ......

.........ક્યારેય વ્યર્થ નથી જતું.

      🌹Good morning🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈને હરાવવું, એ તો તદ્દન સરળ છે,
પરંતુ તમે કોઈને
દિલ થી જીતી બતાવો
તે મહત્વનું છે.

🌹શુભ સવાર🌹
🙏MAHADEV HAR🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નશીબદાર છે એ લોકો જેમને...
આ ખોટી દુનીયા માં સાચા મિત્રો મળ્યા છે.✍🏻
         
        વાત પ્રેમ અને લાગણીની  હોય છે,
બાકી મેસેજ તો કંપની વાળા પણ કરે છે !! 

  🦚.ɢᴏᴏᴅ ᴍᴏʀɴɪɴɢ.🦚.
   🙏🏻Jay Dwarka Dhis 🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જિંદગી👫 માં વીતી
        ગયેલો ⏰સમય પાછો
             નથી આવતો..
                  સાહેબ,,,
પણ વિશ્વાસ અને ઉમ્મીદ થી
       આવનારો સમય ખૂબ
                     જ
   સુંદરબનાવી શકાય છે....

🦚GOOD MORNING🦚
♥️ JAY DWARKADISH ♥️

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સારા કામ માટે સારી સવાર તો રોજ મળે છે,

બસ આપણે એને સારા વિચારથી જોવાની જરૂર છે.

••●‼️ શુભ🌞પ્રભાત ‼️●••
    🚩જય શ્રી કષ્ટભંજન દેવ 🚩

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જરુરિયાત મુજબ જિંદગી જીવો શોખ મુજબ નહી,

કારણ કે જરુરિયાત ગરીબ ની પણ પુરી થાય છે અને શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે.

🌹GoOd MoRniNg..🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જગત માં બે છોડ એવા હોય છે જે કદી કરમાતા નથી....
અને એક વખત કરમાય તો...
લાખ કોશિશ કરો,તોય,ફરી ખીલતા
નથી.
એક છે પ્રેમ અને બીજો વિશ્ર્વાસ.

              જય મામાદેવ જય માતાજી🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

🍪"રોટલી" અને 💵"રૂપિયો" રાશી તો બંનેની એક જ છે,
પણ રોટલી માણસ ની ભૂખને સંતોષે છે, જ્યારે રૂપિયો માણસ ની ભૂખ વધારે છે..!!
    🌹શુભ સવાર 🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

❛❛ સાહેબ નીતિ અને કર્મોથી
માણસની ઓળખ થાય છે,

બાકી સારા કપડાં તો 
મોલમાં પૂતળા પણ પેહરે છે...!!!  

Good morning radhe radhe 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ચહેરા અજાણ્યા થઇ જાય તો વાંધો નહીં,
    પણ જાણીતાનું વર્તન બદલાઈ જાય તો બહુ તકલીફ પડે છે સાહેબ..

good morning  radhe radhe 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખુશીઓ ક્યારેય બજાર માં વેચાતી મળતી નથી,

એતો પરિશ્રમ થી વાવવી પડે છે અને પળે પળે લણવી પડે છે.
                   
                    શુભ સવાર

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જો ભગવાન કૃષ્ણને પણ
મિત્ર ની માયા હતી

તો હું તો સામાન્ય માણસ છૂ
તમને યાદ કર્યા વગર કેમ રહી શકૂ!...


આપનો દિવસ શુભ રહે!...🤗

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share