Jokes in Gujarati

Category

હાથમાં છે 📄રીઝલ્ટ ને આંખોમાં 😂પાણી 

*બેવફા માસ્તર🕴 તારી બહુ મહેરબાની.*         

ગાડી🚕 હવે સીધી 🌳ખેતરમાં જવાની ☘☘
મગફળીમાં 🐛🐛 મુંડાની 
દવા છાંટવાની

*બેવફા માસ્તર તારી બહુ મહેરબાની*

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શઁકાશીલ પત્ની એનાં માવતર ગયી અને પતિ ને phone કર્યો..
પત્ની :- ક્યાં છો તમે વાલમ…?
પતિ :- ઘરે છું વ્હાલી..
પત્ની :- mixer ચાલુ કરો જોય.
પતિ :- આ..લે..grrrrrr….
પત્ની :- ok, bye મારા વાલમ..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક પતિદેવ લગ્ન્ન સલાહકાર પાસે  ગયા….સાહેબ અમે જ્યારે આજથી દસ વર્ષ પહેલા લગ્ન્ન કર્યા હતાં ત્યારે ઓફીસેથી હું જયારે ધરે જતો ત્યારે મારા પત્નિ હું બુટ કાઢું કે તરતજ મને મારા સ્લીપર આપી દેતી અને તે વખતે અમે પાળેલો અમારો નાનો કુતરો મારા ફરતા આંટા મારતા મારતા ભસ્યા કરતો …અને સાહેબ… હવે દસ વર્ષ પછી હું જ્યારે ધરે જાઉં છું ત્યારે મારો પાળેલો કુતરો મને સ્લીપર લાવી આપે છે અને મારી ધરવાળી કુતરાની જેમ ભસે છે….

સલાહકાર – તમે ફરિયાદ સાની  કરો છો ? …
હજુ પણ તમને સરખીજ સર્વિસ મળી રહી છે…
કોર્પોરેટ ક્ષેત્રમાં આ ક્રીયાને
“ જોબ રોટેશન કહેવામાં આવે છે”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાયન્સ વાળા વિચારે છે કે ગુલાબ કેવી રીતે બન્યું
આર્ટ્સ વાળા વિચારે છે કે ગુલાબ કેવી રીતે દોરવું પણ
કોમર્સ વાળા વિચારે છે કે ગુલાબ કોને આપવું….

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મચ્છરોની અવાજ સાંભળીને સૂતેલા માલિકે નોકરને કહ્યું.....
માલિક- મચ્છર માર...બહુ થઇ ગયા છે!! નોકરે કંઇ ના કર્યું...
થોડીક વાર બાદ પણ મચ્છરોનો ગણગણાટ ઓછો ન થતા માલિકે બૂમ પાડીને ગુસ્સોમાં કહ્યું..."મચ્છર માર્યા કે નહીં!!"
નોકર- માર્યા માલિક...આ તો તેની વિધવા પત્નીઓ રડી રહી છે તેનો અવાજ છે!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હું બિહાર તરફ જઇ રહ્યો હતો, બાજુ વાળી સીટ વાળો- કૌની સી જાત કૈ હો?
મેં- ગુજરાતી!!
તે- આ ગુજરાતી કંઇ જાતિમાં આવી??
મેં- પૈસા હોય તો ફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં....!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મચ્છર ભણતા હતા.
પહેલો મચ્છર- હું આગળ જઇને ડોક્ટર બનીશ!
બીજો મચ્છર- હું આગળ જઇને એન્જિનિયર બનીશ! એટલામાં આન્ટીને મચ્છર મારવાની દવા ચાલુ કરી
બન્ને મચ્છર બોલ્યા- આ ડોસીએ... આખું કેરિયર જ ખરાબ કરી દીધું!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છોકરી- છોકરો સમજદાર હોવો જોઇએ બાકી સ્માર્ટ તો સ્માર્ટ ફોન પણ હોય છે...! . . .
છોકરો- છોકરી સંસ્કારી હોવી જોઇએ બાકી અપ્સરા તો પેન્સિલ પણ હોય છે!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની, બોસ અને મોદીમાં શું કોમન છે?
.
.
.
આ ત્રણેય ખાલી "મન કી બાત" કરે છે સાંભળતા નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગણિતના શિક્ષક સ્ટાફરૂમમાં બેસીને ખાલી ડબ્બામાં રોટલી ડૂબવીને ખાતા હતા તે જોઇને
ગુજરાતીના શિક્ષક બોલ્યા "અલ્યા ડબ્બામાં શાક તો નથી ?"
ગણિતના શિક્ષક બોલ્યા "અમે શાકને X ( એક્સ ) ધારેલ છે!!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અમેરિકાની સાબુ બનાવાની એક કંપનીમાં એવો ફોલ્ટ આવ્યો કે દર 1000 સાબુએ 10 ખાલી ....ખોખા નીકળતા
એ ફોલ્ટ દૂર કરવા કંપનીએ 60,000 ઙોલર નુ એક સ્કેનર બનાવ્યુ જેની મદદથી એ 10 સાબુ અલગ કરી દેવાતા.
એ જ ફોલ્ટ આપણા એક ગુજરાતી કંપનીમાં પણ આવ્યો એમણે 400 400 ના બે પંખા મુકાવી દીધા....
ખાલી ખોખા ઊડી ને અલગ થઇ જાય. 800 રૂપિયામા પત્યું!!! ગુજરાતી એ ગુજરાતી ભાયા..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બ્રેકીંગ ન્યુઝ...  💥💥😳


 આ પરસોત્તમ માસ માં

 

 જે મહીલાઓ પોતાના


 પતિનુ કહયું માનશે  

 

અને 

 

મહીના દરમ્યાન ઘરમાં

 


 પતિ નું ચાલવા દેશે ...

 

  ટુંકમાં ,

 

 

પતિને પોતાની રીતે જીવવા દેશે.. 

 

 

એને પરસોત્તમ ભગવાન

 

 1.5 તોલા સોનું, 

 

બે સાડલા 

 

 

ત્થા ચાર નવી પેટર્ન નાં ડ્રેસ

 


 સપનાં માં આવી ને આપશે.. 

 


બોલો શ્રી  પરસોતમ ભગવાન કી જય ...  🙏🏼🙏🏼

 


  😝😂


🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

jio ફટાકડા સ્ટોર બોમ્બ રૂ.1/- , રોકેટ 50 પૈસા , ચકરી 25 પૈસા, ફુલજરી 10 પૈસા, તારા મંડળ 5 પૈસા @ખાસ નોંધ @

(ફટાકડા અમારી માચીસ થી જ સડગશે. જેના રૂ.1000/-)

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મોદી અને ટ્રમ્પ વિમાનમાં જતા હતા.....
ટ્રમ્પ: હું અહીથી 1૦૦૦૦ rs. નાખુને તો ૧૦૦ લોકો આર્શીવાદ આપે......
મોદી: હું ખાલી 1૦૦ rs. ની નોટ નાખુ તો મને ૧૦૦ કરોડ લોકો આર્શીવાદ આપે....
પાઇલોટ: અને જો હું તમને બન્નેને અહીંથી નાખુને તો આખી દુનિયા મને આશીવાદ આપે!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક ટેક્સીવાળાને મહિલાએ કહ્યું : હિંદુજા હોસ્પિટલ લઇ જાવ. . .
ડ્રાઈવરે પૂરપાટ ગાડી દોડાવી મૂકી. . .
તરત મહિલાએ કહ્યું : હું ત્યાં કામ કરવા જાઉં છું. દાખલ થવા નહિં!!ઇશ્વર તમારી સાથે જ છે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નોટો ની લાઈન ને જીયોની લાઇન પૂરી થઈ ત્યાં તો . . .
હોન્ડામાં લાઇનુ લાગી હો... . . મોદી બાપા લાઈનો ચાલુ જ રાખે છે !!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પતિ હીબકે ચડી ને રોયો જયારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર હાથ માં આવ્યુ...
જેમાં લખ્યુ તું . . . 'કોમળભાષી , શાંતિપ્રિય અને વર્તણુક સારી '

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લગ્નગાળા માં મશરૂમ થી ગોરા થવાય એ વાત ની ખબર પડતાં...
સ્ત્રીઓ નો બ્યુટીપાર્લર છોડી ને જમણવાર માં મશરૂમ રાખજો તરફ ધ્યાન વધાર્યું..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નેતાજી ગુજરાતના એક ગામમાં ગયો. ગામવાળાએ નેતાજીને કહ્યું, નેતાજી અમારા ગામમાં સ્મશાન નથી.
નેતાજીએ કહ્યું, અમારી સરકાર આવશે તો ઘરે ઘરે સ્મશાન બનાવી દેશું ..!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની: છાપા માં લખ્યું છે કે ૨૫% સ્ત્રીઓ માનસિક રોગની દવા લે છે.

પતિ: આ તો બહુ ભયંકર કહેવાય

પત્ની: કેમ?

પતિ: બાકીની ૭૫% દવા વગર ફરે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મેરેજ બ્યુરો વાળા છોકરી ને ફોટો બતાવી કે આ છોકરો સારું કમાય છે, પણ કાળો છે

છોકરી કહે તો આમાં બીજા કલર દેખાડો ને!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઇન્સ્પેકટર: એલા કયા છો તમે??

કોન્સ્ટેબલ: 150 રોડ પર એક પત્નીએ એના પતી ને ગોળી મારી દીધી છે એનાં ઘર ની બહાર ઉભા છીએ....

ઇન્સ્પેકટર: કેમ શું થયું હતું?

કોન્સ્ટેબલ: એ મેડમના ઘરે આજે કામવાળી નોતી આય્વી એટલે જાતે પોતા મારવા પડ્યા અને હજી પોતું સુકાણું નહોતું ત્યાં એના ઘરવાળા એ પેહેરેલા બુટ એ ઘર માં પગ મુક્યો એટલે ગોળી મારી દીધી....

ઇન્સ્પેકટર: અરે તો ઉભા છો શેના પકડી ને એને જેલ ભેગી કરો....

કોન્સ્ટેબલ: પણ સાહેબ હજી પોતું સુકાણું નથી...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માણસ ભજીયા ખાય અને પછી બિમાર પડી,

હોસ્પિટલની અંદર બેઠો બેઠો, સંતરા, મોસંબી અને સફરજન ખાય અને પછી એના સગા વ્હાલા, હોસ્પિટલની બહાર ઉભા ઉભા ભજીયા ખાય.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ત્રણ ગાંડા એક બેડ પર એકસાથે સૂતાં હતા...

ત્રણેને સૂવા માટે જ્ગ્યા ઓછી પડી રહી હતી,

એટલે, એક ઉઠીને નીચે જઈને સૂઈ ગયો... તો,

બાકીના બે ગાંડા બોલ્યા : આવી જા હવે જ્ગ્યા થઈ ગઈ છે...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વિમાન ના પેલા છેડે થી એક બુમ આવી : ‘હાઈજેક !’

બધા ડરી ગયા પણ ત્યાં તો બીજા છેડેથી ઊભો થયેલ જેક સામે બોલ્યો :

‘હાય જીગા…!!

ત્યાં બેઠેલા કાકા જોર થી બરડ્યા

નાલાયકો તમારી હાઈ માં અમારા

ધોતિયાં ભીના થઈ ગયા…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જુનાગઢ જિલ્લા ના ભેસાણ તાલુકા ના 
પરબવાવડી ગામનો વિશ્વાસ ના આવે એવો કિસ્સો

જેને સાંભળીને તમારા રુવાડા ઉભા થય જાહે છતા '

પણ એ જાલીમના હાથ ના ધ્રૃજ્યા

સવારના 7:00 વાગે માત્ર 6 વરહનો છોકરો જે એટલો સમજદાર પણ નોતો

જેને ત્રણ જણાએ ઘેરી લીધો

જાણોછો એ કોન હતા????

એનો સગો બાપ

એની માઁ

અને

એનો સગો કાકો!!!!

પેલા એને મીઠી મીઠી વાતુ કરી ને ફોહલાયવો

અને પછી ફળીયાની વચ્ચોવચ દબોચી લીધો

એ હાથ જોડતો રહ્યો,

અને રોતો રહ્યો,

એની ચીસુથી આસમાનને પણ શરમ આવી ગય

પણ સગા માઁ - બાપ અને કાકાએ એની એક પણ ના સાંભળી

અને જબરદસ્તી!!

ટાઢા પાણી યે નવરાવી દીધો
અને નિહાળે મોકલી દીધો

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક માણસ મેડીકલ સ્ટોરમાં ગયો જહેર આપો  ભાઈ

દુકાનદાર ક્પલી વગર નહી મળી શકે

માણસ લગ્ન કંકોત્રી બતાવી દુકાનદાર ને

દુકાનદાર ગાડા રોવદાવીશશું ???

મોટી બોટલ દહું કે નાની

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છોકરી : Hello, હું આરતી બોલું છું

છોકરો : હા બોલો હું તાલી પાડુ છું ?????

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્કુલમાં સાહેબે ટેણીયાને ઝાપટ મારીને કહ્યું : ? “બોલ, ભવિષ્યકાળ એટલે શું ?
ટેણીયો (રડતાં રડતાં) :? “સાહેબ, आज रातना 12 वागे jio फ्री નહી હોય. . . .જોય લેજો. .? ? ?????
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો….રસ્તો તરત આપી દેવો,

બંનેમાં માણસ જીંદગીનો જંગ લડવા જઈ રહ્યો હોય છે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share