Jokes in Gujarati

Category

પતિ, પત્ની વચ્ચે ઝઘડો ચાલુ હતો…
પતિઃ હું કંઈ તારાથી ડરતો નથી.
પત્નીઃ ડરતા શેના નથી? મને જોવા આવ્યા હતા ત્યારે 5-6 જણને લઈને આવ્યા હતા અને લગ્ન વખતે તો 250 જણને લઈને આવ્યા હતા. બોલો, આવ્યા હતા કે નહીં?
પતિઃ હા
પત્નીઃ તો પછી, હું જુઓ કેવી હિંમતવાળી… લગ્ન કરીને એકલી જ આવી હતી અને એકલી જ તમારી સાથે રહું છું.ને પાછા વટ કરો છો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો........
કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ........
કાકી : શુ  લખો.......
કાકા : જેને  મળે  એની....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કરીયાણાવાળો: શુ જોઈએ બહેન?

સ્ત્રી: લાલ મરચા ....

કરીયાણા વાળો:( દુકાનમાં બૂમ પાળીને) લીલા મરચા આપ...

સ્ત્રી: પણ મને તો લાલ મરચા જોઈએ..

કરીયાણાવાળો: ( ફરીથી બૂમ પાળીને) લીલા મરચા આપ...

સ્ત્રી: (ચીસ પાડીને) પણ મને તો લાલ મરચા જ જોઈએ...

કરીયાણાવાળો: મારી મા માથે બરફ રાખ.... લીલા મારી બૈરીનું નામ છે.... એ લાલ મરચા જોખવા જ ગઈ છે...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ.....
પ્ર : દુનિયાના બે ઘાતક અને ખતરનાક હથીયારના નામ આપો..
( માર્ક- 10 ) જ: 1) પત્નીનાં આંસુ 2) બાજુવાળા ભાભીની સ્માઇલ ભાઈ 10/10 મળ્યા...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મુછનો દોરો ફુટતો હોય.... જુવાની સોળે કળાએ ખિલી હોય.... દિલ જોમ મા હિલોળા લેતું હોય.... અમથા અમથા કોકને મારવાનું મન થાતુ હોય.... જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ ગામમાં ફરતો હોય.... જેની એક હાકલ થી શેરી ના કુતરા ગામ બહાર ભાગી જતા હોય.... એ જુવાન........... લગ્ન પછી ધીમેક થી પૂછે.. ભીંડો ન મળે તો બટેટા લાવુ??????

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક વખત હું બહાર જતો હતો તે વખતે મારી પત્ની ને ઉધરસ ચઢી. 
મેં કીધું તારા ગળા માટે કંઈક લાવવુ છે?
પત્ની કહે દોઢેક તોલા નુ મંગળસૂત્ર લેતા આવજો.....
 *પછી  મને ઉધરસ ચઢી* !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રાત્રે નીંદર મા  અભિષેક ના  માથે હાથ ફેરવી વિચાર મા ડૂબેલી એશ્વર્યા એ પોતે  ખુદ ને સમજાવ્યું ! 

ભલે કાંઈ કમાતો નથી પંણ જેલ તો નથી જાતો ને  !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જ્યારે તમને એમ લાગે કે......
તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે ....
ત્યારે જમી ને એની હાજરીમાં જ પડદા થી હાથ લૂંછવા...
બધો વહેમ દૂર થઈ જશે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની: તમને આ શર્ટ સરસ લાગે છે…
પતિ: તું ગમે એટલી ચાપલુસી કર, પણ નવી સાડી તો નહીં મળે….
પત્ની: માત્ર શર્ટ જ સારૂં લાગે છે, સ્વભાવ તો કુતરા જેવો જ છે……

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તાજો જોક્સ. પરીક્ષા ખંડમા લાલો પેપરમા ફુલડાં દોરતો હતો
મેડમ : આ શુ કરે છે ? લાલો : મારી યાદશક્તિને શ્રધ્ધાંજલી આપુ છું બિચારી હમણા જ ગુજરી ગઇ ! for more such funny jokes

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જુની કહેવત;- “મા તે મા બિજા બધા વગડા ના વા” નવી કહેવતઃ- “પત્ની એ પત્ની અને બીજી બધી સ્વાદીષ્ટ ચટણી”
 પતિ : ભગવાન બુધ્ધિ આપતા હતા ત્યારે તું કયાં ગઈ હતી?
પત્ની : હું તમારી સાથે ફેરા ફરતી….

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સસરા નો ફોન જમાઈ જી કાલે તમારા સાલા મારે છોકરી
જોવા જવું  છે શક્ય હોય તો તમે આવજો ને
જમાઈ તમે લોકો જોઈ લો મારું તો પોતાનું જ
દીસીજ્ન ખોટું પડ્યું છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભયંકર જોક  માખી અને મચ્છરના લગ્ન થયા.
બીજા દિવસે માખી ખૂબ જ  રડી .  માખીની બેને  આવીને પુછયુ શું થયું.
માખી બોલી મેં રાત્રે ગુડ નાઈટ ચાલુ કરી દીધુ અને તારા જીજાજી મરી ગયા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્નિ:તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતિ:72%..
પત્નિ:કેમ 100% નઈ?
પતિ:ડોબિ 28% GST લાગે ને..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ટીચર : ચોમાસા માં વાદળ કાળા કેમ હોઈ ???
રાઘવ : આખો ઉનાળો તડકા માં રખડે તો કાળા જ થાય ને ટીચર રાજીનામુ આપી હરીદ્વાર નીકળી ગયા છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની :- મારે સતી બનવું છે.
પાડોશી:- રેવાદ્યો બેન નઇ બનાય
પત્ની :- કેમ?
પાડોશી :- સતી ના પતિ શિવ હોય છે ને તમારા પતિ દર રવિવારે દિવ હોય છે.
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્નિ: આજ તો દુકાનદાર મને  છેતરવાનો જ હતો.. મેં સાબુદાણા લીધાં, ને એમાં ખાલી દાણા જ હતાં… સાબુ તો હતો જ નહીં…  
પતિ: વાહ.. કેવાં મારાં નસીબ?? સારું થ્યું તે વાઘબકરી ચા ના માંગી..
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘરે રહેવાથી ધરવાળી ને વાંધો, પૈસા કમાઈ તો મોદી ને વાંધો,  ન કમાઈ એ તો સમાજ ને વાંધો,    
*જાવુ કયાં….?* *આમાં કવિ દમણ જવાનું* *વિચારે છે….!!*

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક ગામમાં સિંહ ઘુસી ગ્યા.. પછી શું થયુ્ં ખબર ??? જે કામ સરકાર 3 વષોઁથી ન કરી શકી એ કામ સિંહે 3 દિવસમા કરી બતાવ્યું… ગામ વાળાની ખુલ્લા શૌચ જવાની આદત ભૂલી ગ્યા.. “સ્વચછ ભારત મિશન”
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની,  સવારે ઊંઘ માંથી ઉઠીને 
પતિને: એય સાંભળો છો?  મને હમણાં હમણાં સપનું આવ્યું હતું કે તમે મારા માટે હીરાનો હાર લઇ આવ્યા છો
પતિ: પાછી હુઈ જા….. ને પહેરી લે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાસુ:  જમાઇરાજ તમારો માથાનો દુખાવો કેમ છે હવે? . . 
જમાઇ: હમણાં જ બસમાં બેસાડીને આવ્યો.. તમારી પાસે જ આવશે હવે… 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દર્દી:- ડોક્ટર સાહેબ, મને મારી પત્ની બોલે છે.તે ના સંભળાય એવી દવા આપો બઉ માનસિક ત્રાસ આપે છે.. ડોક્ટર :- તમને શું લાગે છે મને શોખ છે રવિવારે દવાખાનું ચાલુ રાખવાનો…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગુજરાત  એટલે નવા કપડા માંથી પોતુ, પોતા માંથી બાઈક લુછવા નુ ગાભુ, ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે બોલ બનાવે તે  ગુજરાત  એટલે ફોન કંપની વાળા પાસે થી પણ બેલેંસ પાછુ મંગાવે  ગુજરાત  એટલે દુનીયા ના કોઈ પણ ગીત…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક જાપાની કપલ ઝગડી રહ્યું છે.
પતિ :- સૂઈતાકી! માકાતાકી!
પત્ની :-કોવાનીની! માતાનીની!
પતિ :- તોકા આ આન્જીરોની રૃમી યાકો!
પત્ની :- (ઘુંટણીયે પડી જાય છે) મિમિ નાકોન્ડી ટીન્કુ નામોતીમો!
પતિ :- (ગુસ્સામાં) ના મિઆઓ! કીમા ટીમ કોઉજી! બુજી! ઉજી!…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મને એક ભાઈએ પુછ્યું: “તમારું સન્માન સૌ પ્રથમ કોને કર્યું હતું” મેં કહ્યું: “મારી જાતે… કેમ” ?
ભાઈ કહે: “એ કઈ રીતે…? મેં કહ્યું: “બહુ ઠંડી હતી…શાલ થી સન્માન જાતે જ કરી લીધુ…. ?!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક દાદા હાથમાં છત્રી લઈ ગુસ્સામાં આંગણે ઉભેલા… મે પુછ્યુ દાદા શું થયું ????

દાદા કહે ઝઘડો થયો જવું કયાં ??? બાહર ‘ ઓખી’ ને ઘરમાં ‘બોખી’.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક ગુજરાતણ બીજી ગુજરાતણને : “મારા હસબન્ડનું હાર્ટનું ઓપરેશન કરવાનું છે. પેલી એપોલો હોસ્પિટલ કેવી રહેશે ???”
બીજી ગુજરાતણ : ”બેકાર છે !!! ત્યાંની કેન્ટિનમાં પંજાબી ડીશો ઠેકાણા વગરની છે અને ચાઇનિઝ તો મળતું જ નથી !!!”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

*પતિ પત્ની બન્ને નું કાર અકસ્માત માં મૃત્યુ થયું.*
 *પતિ ભૂત બન્યો ને પત્ની બની ચુડેલ.* *બન્ને થોડા સમય બાદ મળ્યા.*
*પત્ની: કેટલા બધાં જુદા લાગો છો ભૂત બની ને.*
*પતિ: ગાંડી તું તો એવી ને એવીજ છો બિલકુલ નથી…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘરવાળી: કહુ છું સાભળો છો… આ લગ્નમાં… છોકરો હંમેશા જમણી… અને… છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???
પતિ : નફા-નુકશાન ખાતામાં… આવક હંમેશા જમણી બાજુ… અને… ખર્ચા હંમેશા ડાબી બાજુ… લખવામાં આવે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પોલીસ: તે એકજ દુકાન માં એકધારા ત્રણ દિવસ ચોરી કેમ કરી?
ચોર: સાહેબ ચોરી તો મેં ઘરવાળી માટે ખાલી એકજ વાર ડ્રેસની કરી બાકી *બે દીવસ તો કલર બદલાવા ગ્યો તો…. …*

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share