Love Sms in Gujarati

Category

જોયા એમને ને ઉડી ગયું ચેન,
તરસે છે જોવા હવે એમને મારા નૈન
પણ દિલ ની આ વાત હવે,
કહેવી એમને કેમ ??

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો જે નિભાવી ના શકો એવી શરત ના કરશો,
જેને તમારા વગર જીવવા ની આદત જ નથી તેને વધુ જીવવા ની દુવા ના આપશો….

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવન મારું અધૂરું રહી ગયું,
પ્રેમ નું પાનું કોરું રહી ગયું,
શાહી તૈયાર કરી હતી મેં મારા લોહી ની,
પણ હસ્તાક્ષર કોઈ બીજું કરી ગયું..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નયનમાં ના રાખો આટલી નફરત
આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ
ભલે રહો તમે મારા નયનથી દૂર
હુ મળવા માટે સપનું બનીને આવીશ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઉતરી ગયા છે એ નજરથી હ્રદય સુધી
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી
આ ઈંતેજારની મજા એટલી ગમી
કે જોશુ અમે તો રાહ એમની પ્રલય સુધી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાગરમાં છે એટલુ પાણી પણ ગાગરમા નથી સમાતુ..

મારા દિલમાં છે તારા માટે એટલો પ્રેમ પણ કાગળમાં નથી સમાતો...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સૂરજને ક્ષિતિજ પર ડૂબતો જોયો છે, ચાંદને પણ અંધારાથી ઝૂઝતો જોયો છે

આંસૂ તો વહી ગયા હૃદયને સ્પર્શીને

આજે તો શ્વાસને પણ કોઈની રાહમાં અટકતો જોયો છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફુલ છુ ને કાંટાને પ્રેમ કરુ છુ

જીંદગી છે પણ મોતને સ્વીકાર કરુ છુ

અરે .. જીવનમાં હુ એક ભૂલ વારંવાર કરુ છુ

માનવી છુ ને માનવીને પ્રેમ કરુ છુ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અરમાનો અંતરમા જ રહી જાય છે, સપનાઓ પાંપણમાં શમી જાય છે. વાદળી વરસ્યા વગર વહી જાય છે, ને આંખડી તરસી સુકાય જાય છે. તારું હસવું મને તો ગમી જાય છે, તારું હસવું સપનાઓ રચી જાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે , આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે , તમને મળવાની દિલમાં તમ્મના છે , પણ શું કરું ?……………………… અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે તારી આંખો માં મારું મુખડું રમે .. મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે .. તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ .. પણ નારે ગાંડી .. હાર્યો જુગારી તો બમણું રમે …

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છીછરા નીરમાં હોય શું ના’વું ?
તરવા તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ડ્રસમાં તમે સારા લાગો છો, પંજાબીમાં તમે પયારા લાગો છો,
સાડીમાં કોઇ દી તમને જોયા નથી, માટે તમે કુવારા લાગો છો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમારી ઉડતી જુલફોને જરા કાબુ માં રાખો,
હજારોના દિલ ઘાયલ થયા છે, હવે તો માથામાં તેલ નાખો!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નજરોથી અમારી વિંધાઇ ગયા તમે,
યાદમાં અમારી ડરી ગયા તમે,
વરસોથી મળવા આતુર થઇ ગયા તમે,
જોઇ ને અમને લાગણીમાં ભીંજાઇ ગયા તમે,
એ ભ્રમ હતો અમારો કે,
સપનોમાં અમારા ખોવાઇ ગયા તમે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ડાળીએથી એક ફૂલ ચૂંટયું તમે,
ને આખા વગડામાં પાનખર પેઠી;
હોઠ મહીં એક વેણ રૂંધ્યું તમે,
ને આખી મ્હેફિલ તે ચૂપ થઇ બેઠી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્ર્કીન-સેવરની જેમ લાગણીના દ્રશ્યો
એક પછી એક બદલી નાંખીએ,
ડિસ્કની ડિટૈલ્સ તો કરપ્ટ પણ થાય,
પ્રેમ બેક-અપમાં સાચવીને રાખીએ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજે ફરી તેને મલવાનુ મન થાય છે
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે
એટલો લાજવાબ હતો તેનો આંસુ
લુછવાનો અંદાજ
કે આજે ફરી રડવાનું મન થાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિલ દઈને બની ચુકી છું હું તમારી દાસી,
આપો મને તમારા ઉરની બધી ઉદાસી,
હું વર્ષા બની ભીંજવતી રહું સદા તમને,
તમારા પ્યારની જનમ જનમની પ્યાસી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મને ખબર છે કે એ મારા એક પણ સ્ટેટસ ને
લાઈક કરતી નથી...
પણ મને વિશ્વાસ છે કે એ મારા એક પણ
સ્ટેટસ ને જોવાનું મિસ કરતી નથી...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બંને ભાગીદાર છે આ

અપરાધના, મેં જ્યારે નજર

મિલાવી તમે સ્માઇલ તમે પણ

આપી હતી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રિતને મારી દિલમાં જ રાખું છું .. !!
આંસુને નયનથી દુર રાખું છું .. !!
બેવફાઈ ના આ જગમાં વફાદારી રાખું છું .. !!
મને ભુલી જનારાને પણ હું હંમેશા યાદ રાખું છું .. .. !! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જો તમે બે લોકોને એક જ સમયે પ્રેમ કરતા હોવ તો તમારે બીજી વ્યક્તિને પસંદ કરવી જોઇએ .. !!
કારણ કે .. !!
જો તમે પ્રથમ વ્યક્તિને ખરી રીતે પ્રેમ કરતા હોત તો તમે બીજી વ્યક્તિના પ્રેમમાં ક્યારેય પણ ન પડ્યાં હોત .. !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્નેહ નો સાગર આંખો થી છ્લકાય છે .. !!
હૈયુ હેત ના હરખ થી હરખાય છે .. !!
જાણે શુ વાત છે તમારામાં એવી કે .. !!
દીલ મા દર્દ છે તોય હોઠ તમારી સામે મલકાય છે .. .. !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શું હું એક ક્ષણ માટે તારી આંખો બંધ કરું .. ??
હા, કરી દે .. !! કેમ આવુ પુછ્યું .. ??
હવે જો .. !! તને કાળુ અંધારું દેખાય છે .. ??
હા .. !!
બસ .. !! તારા વગર મારી જિંદગી આવી જ છે .. .. !! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારી 'હા' અને 'ના' બન્ને મારા માટે બન્ને મહત્વની છે .. !!
તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં અકબંધ લાગણી બનીને રહીશ .. !!
તું 'હા' પાડીશ તો તારા કપાળનું કુમકુમ બનીને રહીશ .. !!
પણ હું રહીશ તો તારી જ સાથે જ .. .. !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નયન થી નયન મળે તો સુંદર નમન થઇ જાય .. !!
હરી નામ નો સાથ મળે તો અનંત મિત્રતા થઇ જાય .. !!
પણ જો . !!
દિલ થી દિલ મળી જાય તો નિર્દોશ પ્રેમ થઇ જાય .. .. !! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share