Shayari in Gujarati

Category

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી; દુનિયા માં કસ નથી,
જાવું છે સ્વર્ગ માં, પણ એની કોઇ બસ નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તું હસે છે જ્યારે જ્યારે, ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે.
હું વિચારું છું બેઠો બેઠો કે મારા સિવાઇ આ ખાડામાં કેટલા પડે છે!

તમે ફૂલ નહીં પન જમીન પર ઉગ્તા ઘાસ છો,
સાચ્ચુ કહુ, તમે એક મોટો ત્રાસ છો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઇ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ …
સૂકી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાડવું દેખાય લીલુંછમ લીલુંછમ …

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શોધતો જેની પગલી, એનો મારગ શોધે મને;
એક્બેજાંને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફાગને ફળિયે ફૂલ બેઠાં બધાં
         નાહકનો ભરી દાયરો હો જી,
રંગ-સુગંધનાં મૂલ કરે એવો
         ક્યાં છે સોદાગર વાયરો હો જી?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સળગે છે તે ભડકો છે, ને પ્રગટે છે તે દીપ;
મલકે છે તે મોતી છે, ને ચળકે છે તે છીપ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જિંદગી તો એની એ જ રહેવાની છે,જાગો કે ઊંધો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે !
દર ને દાગીના ઝીણું રેણ દૈ સંધાય,
તૂટયા આયખાને શેણેથી તુણાય રે !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હશે જો કર્ણો, તો જગ સકલ સંગીત બનશે;
અમી આંખોમાં જો, પથરપટમાં પુષ્પ ખીલશે;
મીઠી કિંતુ સાચી જીભ થકી ઘટે અંતર બધાં;
હશે હૈયું કૂણું, મલિન તનમાં મંદિર સદા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સન્માન કેવું પામશો, મૃત્યુ પછી ‘ગની’ ,
જોવા તમાશો કદી, ગુજરી જવું પડે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સીધું કિરણ પડ્યું અને અળગો બની ગયો,
પડછાયો જોતજોતામાં તડકો બની ગયો.
પીપળ પછી તે ઊગી ગયું બારોબાર ‘મીર’
ઘર જેવું ઘર પછી તો વગડો બની ગયો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.
સૂકી તે ધૂળના ભીના ખૂણેથી
આજ પાંગરવું, કાલ વળી ખરવું :
તોય ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વર્ષાને કહી દો, માપથી વરસે,
નયનને વહેવાની આદત નથી..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે,
કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે,
લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો
એટલે, રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?!
સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?!
“હું” ..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું,
પ્રભુ, તે દિ’ તુજ ચરણમાં સ્થાન યાચું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દુનિયા કા સબસે અચ્છા ગીફટ વકત હૈ
કયોકી અગર આપ કીસીકો અપના વકત
દેતે હો આપ ઉસે અપની લાઇફ કા વો પલ
દેતે હો જો કભી લૌટ કર નહીં આતા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ
સફળ માણસની નિશાની છે, પણ
જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને
જીવવું એ સુખી માણસની નિશાની છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઉઠે જો હાથ તારા તો કલમ દ્રારા ખૂશી દેજે
જગતને શબ્દની સંવેદનાથી તર મૂડી દેજે
બધા ચાહે છે આકાશી ચમકતાં ચાંદને પણ તું
સિતારા જેમ કોઇનાં નયનને રોશની દેજે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં ,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને
માની લઉં છું કે હું નસીબદાર છું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પોતાનુ સંપૂર્ણ જીવન આપીને
"પાણી" વૃક્ષ ને ઉછેર છે,
તેથી જ તે લાકડાને
પોતાની અંદર કદી ડુબાડતુ નથી......
છે ને"ખાનદાની"...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનમા કયારેક ખરાબ દિવસ નો
અનુભવ થાય ને સાહેબ, તો એટલો
જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો
જિંદગી નહિ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

"સાહેબ કોઇ એવુ યંત્ર શોધી
કાઢોને કે 'દિલ' અને ' દિમાગ' ના X-
RAY પાડી આપે;
મારે જોવુ છે કેના દિલ મા ' ઝેર' અને
કોના દિમાગ મા 'વેર' છે."

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લોકો કહે છે કે
ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો,
પરંતુ અનુભવ કહે છે,
ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી
ખર્ચાઇ જાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આપઘાત કરવો એ ઈન્ટરવલમાં ફિલ્મ
છોડી જવા જેવું છે
સાહેબ એ મુર્ખામી છે,
શક્ય છે કે ઈન્ટરવલ પછીની ફિલ્મ રસપ્રદ
પણ નીકળે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જમતી વખતે ઇશ્વરને પ્રાર્થના અવશ્ય
કરજો..
જેમના ખેતરનું અન્ન મળ્યું છે. એમના
બાળકો કયારેય ભૂખ્યા ન રહે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share