Jokes in Gujarati

Category

ટીનીયો: “તમે જ કહો સાહેબ, જે કામ કર્યું જ નથી તેની સજા કેમ મળે?”

માસ્તર: “હા તેની સજા ના જ થવી જોઈએ.”

ટીનીયો: “ઠીક છે, આજે મેં સ્કુલનું હોમવર્ક નથી કર્યું.”

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મગનલાલ માસ્તર: “જેમની જન્મ સાલ ૧૯૫૬ છે, તેમની ઉમર અત્યારે શું હશે?”
મનીયો: “પેલા એ તો કહો એ સ્ત્રી છે કે પુરુષ?”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મગનલાલ માસ્તર: “છોકરાઓ, ગરમીમાં વસ્તુઓનું વિસ્તરણ થાય છે તેનું એક ઉદાહરણ આપો.”

મનીયો: “ગરમીમાં અમારું વેકેશન બે મહિનાનું હોય છે. અને ઠંડીમાં દશ દિવસનું થઇ જાય છે.”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બાપુ એક છોકરી હર્યે ‘ડેટ’ પર ગયા.ડિનર લીધા બાદ
બાપુઃ મારે તને એક વાત કરવી છે.તુ નારાજ તો નહીં થાય ને?
છોકરી(શરમાઇને): ના નહીં થાઉં, કહો ને
બાપુઃ બિલ અડધું-અડધું કરી દઇએ?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્નીઃ તમે રાત્રે મારી તરફ મોઢું રાખીને ઉંધ્યા કરો. મને રાત્રે બીક લાગે છે.

પતિઃ પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પોલીસ: "અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે"
બાપુ: "હે ??????"
થોડી વાર વિચાર્યું પછી.... "તો હાલો ગરબા ચાલુ કરો"

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર - નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ - હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બાપુએ ખેતર ખેડ્યું,
વાણીયો: "બાપુ શું વાવશો?"
બાપુ: "ખેતર મારું, હળ મારું, ખેડવાનું મારે, તો તું કોણ પૂછવા વાળો?"
વાણીયો: "સારું ના કહો, ઉગે ત્યારે જોઈ લઈશ"
બાપુ: "તો હવે વાવે એ બીજા"

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”
ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”
બાપુ- “જય માતાજી”..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પટેલ અને બાપુની ગાડીનો એક્સિડેન્ટ થયો.
પટેલઃ મેં હેડ-લાઇટ બતાવીને તને સાઇડમાં જાવાનું તો કીધું'તુ...
બાપુઃ નવરીના, મેં વાઇપર ચાલુ કરીને ના તો પાડી'તી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શિક્ષક – ચંપક… બતાવ તો ભારતમાં કેટલા રાજ્ય છે ?
ચંપક : મેડમ.. નેટ પર જોવુ પડશે, સવાર સુધી તો 28 હતા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક પાર્ટીમાં . . પત્ની વેઇટરને: પેલી સુંદર છોકરી ક્યાં ગઇ જે ડ્રીન્ક સર્વ કરતી હતી? . .
વેઇટર: કેમ, તમને ડ્રીન્ક જોઇએ છે મેડમ, હું તમારા માટે લઇ આવું છું…. . . .
પત્ની: ના એક્ચ્યુલી હું મારા પતિને શોધુ છું..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પતિ મહારાજ હોટલમાં બેસ્યા બેસ્યા છોકરીઓને તાકી રહ્યા હતા
પત્નીઃ શરમ નથી આવતી, બીજી છોકરીને તાકી તાકીને જોઇ રહ્યા છો, હવે તમે પરણિત છો…..
પતિઃ એવું ક્યાં લખ્યું છે કે ઉપવાસ હોય તો મેનુ પણ ના જોઇ શકાય…………

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પપ્પા : કેટલા ટકા અવ્યા?
બેટો : પપ્પા 80% અવ્યા.
પપ્પા : પણ માર્કશીટમાં તો 40% લખ્યા છે ને.
બેટો : પપ્પા એ તો આધાર કાર્ડ લિંક કરશું એટલે બીજા 40% સીધા બેંકમાં જમા થશે..
પપ્પાએ ઢીબી નાયખો..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રવિવારે પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો
પતિ : હું તારા કરતા ૧૦ વરસ નાનો લાગુ છું ને
હાજર જવાબી પત્ની :
ટકો કરાવી નાખો ,
જનમ્યા હોય ને અેવા લાગશો...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક અવલોકન:
પરિણીત પુરુષ
જ્યારે દસ વર્ષ પછી
પોતાની વાઇફ સાથે
ફોટો પડાવતો હોય છે ત્યારે
તેના ચહેરા પર
એક નિર્દોષ કેદી જેવા ભાવ હોય છે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વાઈફ :તમને યાદ છે મે કઈ સાડી પહેરી હતી તમે મને પહેલી વાર જોવા આવયા તયારે ?
પતી: ના યાદ નથી
વાઈફ: એનો અર્થ તમે મને ચાહતા નથી..
પતી: ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય,
તયારે જોતો નથી કે રાજધાની છે કે શતાબદી....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની: કયાં છો????
પતિ  : યાદ છે????? ધનતેરસના દિવસે આપડે જવેલર્સ ની દુકાને ગ્યા તા ને તે એક હાર પસંદ કરયો તો....
પત્ની: હાં,
પતિ  : અને હાં તે સમયે મારી પાસે પૈસા નહોતા....
પત્ની (ખુશ થઈને) : હાં યાદ છે.....
પતિ  : અને મેં કીધુ તુ કે આ હાર મું તને એક દિવસ જરૂર લઈ દઈશ....
પત્ની: વધારે ખુશી થઈને: હાં હાં, બહુ સારી રીતે યાદ છે મને એ....
પતિ  : બસ એની બાજુની દુકાનમાં વાળ કપાવું સુ.....થોડોક મોડો આવીશ...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પીયૂષ: હેય,..પ્લીઝ ગિવ મી રો બિટલ નટ્સ વિથ હન્ડ્રેડ થર્ટી ફાઈવ સરાઉન્ડ વિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઈન રબ્બર બેન્ડ.
છોકરી : વાવ..કેટલું સરસ અંગ્રેજી બોલે છે તું..શું માંગ્યું??
પીયૂષ : કાચી પાંત્રીસનો માવો....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

Gf : hiii and sorry
Bf : sorry કેમ ???
Gf : હું તારી સાથે relationship નહીં રાખી શકુ....
Bf : અરે...હજી કાલે મેં તને propose કર્યું તું.. ત્યારે તો તે હા પાડી તી...
Gf : ઈ કાલે મેં sanam re જોયું તું એટલે romantic થઇ ને હા પાડી દીધી તી...
Bf : તો આજે શું જોયું તુ????🙁
Gf : सावघान India..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક ગુજરાતી ભાઈએ હિન્દી ભાષી છોકરી જોડે લગ્ન કર્યા.
લગ્નના બીજા દિવસે પત્નીએ પતિને કહ્યું :
"સુનતે હો, ડિબ્બે મેં આટા નહિ હૈ"
ગુજરાતી: ડોબી ડબ્બા માં આંટા ના આવે, સીધે સીધો ખોલી નાખ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘરે આવતા જો ઉંબરા પર એકાદ નાજુક અપરિચિત Ladies ચપ્પલ જોવે
અને
પુરુષ તરત જ માથા પરના વાળ સરખા કરીને અંદર જાય
આ સંસ્કાર નહિ તો બીજું શું?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કાકા એ બેંક માં જઇને બૂમ પાડી...
લાલ રબર બાંધેલુ નોટો નું બંડલ કોઈ નું ખોવાય છે?
બેંક માં બધા એ હાથ ઉંચો કર્યો...
કાકા: નોટો તો કોઈ લઈ ગયું છે...
રબર પડયું છે લઈ લો....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ થવાની તૈયારી મા હતો
પેલી દર અઠવાડિયે રીચાર્જ કરાવવા આવતિતિ
ત્યાં મુકા એ 4G લોન્ચ કરી દીધુ,
-ભિખા ની અધૂરી પ્રેમ કહાની..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘરવાળીયુ એક વાર તો આવુ
બોલે જ....
ભગવાનનો આભાર માનો કે
મારા જેવી સીધી સાદી મળી..

જો કોક માથાભારે ભટકાણી
હોતને તો ખબર પડત...
ઓલો આખી જિંદગી વિચારે
કે જો આ સીધી સાદી આવી
હોય તો માથાભારે  કેવી હશે...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે,
વાઇફ સાથે વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે,
હાર્ટ અટેકનો ખતરો ઘટે છે,
ટ્રેસ લેવલ ઘટે છે અને મગજ રિલેક્સ થાય છે.
 શરત  માત્ર એટલી જ....
.
.
વાઇફ પોતાની ના હોવી જોઇએ....!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પરેશે એના મિત્ર રાજેશને પોતાને ઘેર જમવા બોલાવ્યો…
એ પણ સાંજે 7 વાગ્યે ઓફિસેથી છૂટ્યા બાદ..
.
.
એ પણ પત્નીને જણાવ્યા વગર…

.
.
પતિના મિત્રને જોઈને પરેશની પત્નીએ બૂમાબૂમ શરૂ કરી દીધી…
.
.
પત્નીઃ ‘મારાં વાળ જુઓ…
મેં હજી મેકઅપ નથી કર્યો.. ઘરની હાલત જુઓ…
હું હજી ગાઉનમાં જ છું.
અને આજે હું એટલી બધી થાકીગઈ છું
કે રાતનું જમવાનું બનાવી શકું એમ નથી.
તમે શું જોઈને તમારા મિત્રને ઘેર બોલાવ્યો…
મને પૂછ્યા વગર…
બોલો?’
.
.
પરેશઃ ‘કારણ કે, ડાર્લિંગ, આ મૂરખ લગ્ન કરવાનું વિચારતો હતો.
મેં કહ્યું ગાંડા એક ડેમો તો જોઈ લે.’

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

૨૦૩૫ માં
છોકરો: પપ્પા તમે અને મમ્મી પહેલી વાર કેવી રીતે મળ્યા હતા?
પપ્પા: હું અને તારી મમ્મી ૨૦૧૬ માં એક બેન્ક ની લાઈન માં ઉભા હતા.લગભગ ૬ કલાક લાઈન માં જોડે હતા બસ ત્યારે જ...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પતિ : માય  કમ્પ્યુટર  પર  રાઈટ ક્લિક  કર
પત્ની ; કર્યું
પતિ : ફોલ્ડર  ખુલ્યું ?
પત્ની  :હા
પતિ  : હવે  ઉપર  જો  શું  દેખાય  છે ?
પત્ની  : પંખો  . 
પતિ : લટકી  જા ?
સાલી  અભણ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની (ન્યુઝ પેપર માં કોયડો ભરતા ભરતા):
એજી... સાંભળો છો..!!
નસીબદારને બે અક્ષરમાં શું કહેવાય..? 🤔
*પતિ : વાંઢો*.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share