Love Sms in Gujarati

Category

કોઈની રાહ જોવી એ અઘરું છે,
કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે અઘરું છે,
પણ સૌથી વધારે અઘરું એ નક્કી કરવું,
કે એની રાહ જોવી કે ભૂલી જવું..???
ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવાનું માપસર નું હોય છે.
“ખોવાયું” છે તેનો અફસોસ કદી નાં કરતા,
જે નાં ખોવાય એજ “આપણું” પોતાનું હોય છે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હવે ના કોઈ અરમાન જીંદગીમાં હશે
આ જિંદગીની દરેક પલ તમારી યાદમાં જશે
નિ:શબ્દ પ્રેમ પાંગરતા સમય નથી જતો
વરસોના કાટથી પ્રેમ કરમાઈ નથી જતો

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક મારામા છુ, એક તારામા છુ,

નથી બીજા કશામા હું.

અફીણી અફીણી આંખો તારી,

ને

હર પળ ઘેરા નશામા હું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છે ઇશ્ક હજી પણ વ્યવહારો જુદા છે,

કાતિલ એના એજ રહ્યા ...???

પ્રહારો જુદા જુદા છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અડું તો ગુસ્સે થાય ને ના અડું તો ઈશારા
થાય છે,
એક છોકરીએ
ઉભી કરેલી મૂંઝવણને એમાં દિવાનો
મૂંઝાય છે !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અરમાનો અંતરમા જ રહી જાય છે, સપનાઓ પાંપણમાં શમી જાય છે. વાદળી વરસ્યા વગર વહી જાય છે, ને આંખડી તરસી સુકાય જાય છે. તારું હસવું મને તો ગમી જાય છે, તારું હસવું સપનાઓ રચી જાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે , આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે , તમને મળવાની દિલમાં તમ્મના છે , પણ શું કરું ?……………………… અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે તારી આંખો માં મારું મુખડું રમે .. મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે .. તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ .. પણ નારે ગાંડી .. હાર્યો જુગારી તો બમણું રમે …

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તને જોવા ઈચ્છું છું

શાયદ તને પ્યાર કરું છું

કાલ સુધી તને ઓળખતી નથી

પણ આજે તારો જ ઈંતજાર કરું છું

પાણી વિના ફૂલ પણ સુકાય છે

શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે

કોઈ એક વાર અમને પણ યાદ કરો

પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નથી બદલાયું કાંઈ બધું એમનું એમ છે
લોકો કહે છે તે સત્ય નથી માત્ર વ્હેમ છે
લોકો ભલે કરે મારા અભિમાનની વાતો
પણ મારું અભિમાન બસ તારો પ્રેમ છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગલીએ ગલીએ અહી બેફામ મળે છે,
ઘેર ઘેર અહી ઘાયલ મળે છે,
રોગ જ આ પ્રેમ નો એવો છે ”દોસ્ત”
દસ માંથી આઠ એના મરીઝ મળે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મળવું હોય તો આનાકાની નહિ કરવાની
આમ મહોબ્બત છાનીમાની નહિ કરવાની.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ક્યારેક ક્યારેક એવું પણ થાય છે
પ્રેમ ની અસર જરા મોડી થાય છે
તમને એવું લાગે છે કે અમે
કઈ પણ વિચારતા નથી તમારા માટે
પણ અમારી દરેક વાત માં તમારો જ ઉલ્લેખ હોય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારું અંધારું દે મને, હું તને દીવો આપું,
મારામાં આસ્થા તું સ્થાપ, ને હું તારામાં શ્રદ્ધા સ્થાપુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક બાજી ના બે રમનારા,
કોઈ જીતે તો કોઈ હારે,
પણ પ્રેમ ની બાજી તો સૌથી ન્યારી,
કાં તો બંને જીતે કાં તો બંને હારે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તેની એક નજર, અરમાનોને ખાખ કરી ગઇ,
તે આવી અમેરિકાની જેમ, મને ઇરાક કરી ગઇ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હર એક પળમાં તારી યાદ મુકું છું,
મારા કરતાં પણ અધિક તારા પર વિશ્વાસ મુકું છું,
સાચવીને રાખજે મારા વિશ્વાસને,
જેને તારા વિશ્વાસ પર મુકું છું

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે..♡,
જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..♡♡♡

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બસ એક તારો જ ચેહરો જોયા કરું છું..♡,આ એક જ નશો છે જે આખો દિવસ કર્યા કરું છું..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નકી એના ચણતર માં આંશુ રેડાયા હશે..,
બાકી હરખ નું મકાન આટલું પાકું નાં હોય..!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ ઉદાસી તારા વદને ક્યારેય શોભી જ નથી,
ખાતરી કરવી હોય તો તારી તસ્વીર્ બતાવી આપુ…!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ લાગણી તારા તરફ ઢળી ગઈ છે,
જાણે કે સોનામાં સુગંધ ભળી ગઈ છે…!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ચાહત એ હદે ના વધવી જોઈએ કે તમે પ્રેમી ઓછા અને ગુલામ વધુ લાગો ..
સમજણ હોઈ ત્યાં પ્રેમ પ્રજ્વલિત થઈને રહે છે જીદ હોઈ ત્યાં પ્રેમ ને નામે ગુલામી જન્મી લે છે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રૂબરૂમા એની સામે એમ જોવાયું નહી,
જેવી રીતે જોઉ છું હું એમની તસવીરને.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારા ગયા પછી જિંદગી સાથે ખાસ વહેવાર નથી..દિવસ ઉગે અને આથમે. બીજો કોઇ તહેવાર નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મળ્યો સમંદર એટલે ડુબ્યો,બાકી ચાલવા માં માહેર છુ…ખુબસુરત તમે એટલા છો એટલે લપસ્યો છુ,બાકી તરવા માં માહિર છુ..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઉજ્જડ બાગમાં, તારા એક બે વિચાર વહેતા કરી દીધા,

“મહેકે છે ક્યાંક રાતરાણી” લોકોને એવું કહેતા કરી દીધા…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“ગાંડી ” કંઈક તો દયા કર આ દિલ પર….
,
દિલ મારુ ‘ 512 MB ‘

અને યાદો તારી ‘ 32 GB ‘ની…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ તો તારો પ્રેમ છે એટલે I LOVE YOU કેહતા આવડયુ,

. . . બાકી અમને તો A B C D માં પણ માર પડતો

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય...
લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો,
પણ...
આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share