Love Sms in Gujarati

Category

આંખો જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ
પણ આ દિલમાં વસ્યો છે ,બસ અનોખો ચેહરો તમારો,
તમે’ હા ‘ કહેશો તો એ એક ચમત્કાર હશે ,
ને એનાથી ‘આકાશ’ કેટલો ખુશ જરા એ તો વિચારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સતત બોલ્યા કરે તે મૈત્રી અને ચુપ રહે તે
પ્રેમ,
મિલન કરાવે તે મૈત્રી અને જુદા ઇ સતાવે તે
પ્રેમ,
મન મલકાવે મૈત્રી અને હ્ર્દય ધબકાવે તે
પ્રેમ,
હાથ પકડીને ચાલવુ તે મૈત્રી અને
આંખોમાં નીરખ્યા કરવુ તે પ્રેમ,
મિત્રોમાં વહેંચવાની લાગણી મૈત્રી,
દિલમાં છુપાવવાની પ્રેમ,
મન મલકાવે તે મૈત્રી, હૈયુ ધડકાવે પ્રેમ,
છતાંય લોકો કેમ મૈત્રી છોડી કરે છે પ્રેમ........

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભલે તું હોય મારાથી ઉદાસ,
પણ માની જશે એની છે મને આશ,
કેમ કે તું છે મારા માટે ખાસ,
ને તારા થી જ છે મારા જીવનમાં મીઠાશ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારા હૃદય માં રહેતા ના આવડ્યું,
હું છું સાવ સીધો, પ્રેમ કરતા ના આવડ્યું.
ફરી ગઈ તારી આંખો જેમ મને જોઇને,
મને કેમ એ રીતે ફરતા ના આવડ્યું?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જવાની આવે તો મસ્તી લાગે છે,
પરણ્યા પછી તે સસ્તી લાગે છે,
એક બે તેણ્યા આવે પછી વસ્તી લાગે છે,
પછી લવ લેટર પર પસ્તી લાગે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક સચ્ચાઈ છે જેને હું સહી સકતો નથી,
ખુબ સીધી વાત છે પણ હું કહી સકતો નથી.
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા…. હું રહી શકતો નથી.
હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ સકતો નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવન માં સદા એક અફસોસ રહેવાનો ,
દિલ નો કોઈ ખૂણો સદા ખાલી રહેવાનો ,
જિંદગી ભર નથી તેનો સાથ રહેવાનો ,
તેનો ચેહરૉ હમેશા મને યાદ રહેવાનો..️?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ ની કોઈ ભાષા ના હોય…!
એતો શહેર માં થાય તો લવ કેવાય…
ને ગોમ માં થાય તો લફરું કેવાય…!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રન-વે પ્રણયનો વ્યસ્ત છે,
પ્લેનો હજાર છેતારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે
જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો
સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુગંધ ગુલાબની
આજે પણ સુકાયા પછી અકબંધ રાખી છે,
જેમ તારી યાદ ને
મારા જીવનમાં તારી હાજરી સમજીને રાખી છે…!! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જે મળે તેને ચાહવું એ સમજૂતી છે
જેને ચાહો તેને મેળવવું એ સફળતા છે
પણ જ્યારે ખબર હોય કે જે નથી મળવાનું
છતાં પણ તેને ચાહો તે સાચો પ્રેમ છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ એટલે કોસો દુર રહીને પણ,
એક પણ શબ્દ સાંભળ્યા વિના,
ચેહરાના હાવભાવ જોયા વિના,
સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું
હુંતારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું
હુંકોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘણની સાથે કોની જોડી હોય છે ?લાગણી ટીપી ને તોડી હોય છેબેવફા તારા હૃદયની એરણે રોજ બદલાતી હથોડી હોય છે !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છોલવું કારણ વિના એ એમની લત હોય છેપ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છેછે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છેએમની પાસે નજરની એક કરવત હોય છે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,
દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે.”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી,
મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી.”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“મીઠી વાતો Mail કરે છે…રંગીન વાતો Share કરે છે,
ચેટીંગ ચેટીંગ રમતા રમતા, દુર બેઠી તું લહેર કરે છે.”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“પ્રેમ ક્યારેય સાચો કે ખોટો હોતો નથી,
પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ સકે….

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“મેં તો પ્રેમના પાગલપણા માં, એમને પ્રભુ માની લીધા,
ભાન થયું સત્યનું જયારે, ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય. "

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.
જે તારા વગર વીતે તે ઉમર.
જે તારી સાથે વીતે એ જીંદગી. "

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“વાંધો નહિ તારી વફા ના મળી મને,
દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મૌનમાં પણ ઘણી વાત થઇ શકે છેં.
દરેક પગલે નવી શરૂઆત થઇ શકે .
ભૌગોલિક અંતર ક્યાં નડે સંબંધો ને
બસ આંખ મિચો ને મુલાકાત થઇ શકે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કરી હતી શરૂઆત એક નાનકડા મજાક થી,
એ મજાક દર્દ બની જશે એવી કોણે ખબર હતી?
કરી હતી અમે મન ભરીને વાતો, એ વાતો,
દિલનું દર્દ બની જશે એવી કોણે ખબર હતી?
જેને જોતા હતા પ્રેમની નજરે, એ પ્રેમ
નફરત બની જશે એવી કોણે ખબર હતી?
તમે અમને ભૂલ્યા ભૂલથી જ એ ભૂલમાં જ,
ભૂલાવી દેશો એવી કોણે ખબર હતી?
અમે જેને જોતા હતા માત્ર શોખ ખાતર
એ શોખ પ્રેમ બની જશે એવી કોણે ખબર હતી?
રડશે બધા મારા મૃત્યુ પછી એમના આંસુ પણ ખોટા હશે,
એવી કોણે ખબર હતી?”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી, પણ મારૂ દિલ કહે છે, મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

​તારો 👸🏻હાથ 🤝🏻પકડીને ⏳જીવનના 🚦બધા 🛤રસ્તા 🎈પર 🚶🏻‍♂ચાલવા 😘માંગું 🎏છું,​❣

​પછી 👉🏻ભલે 😍ખુશી ☑મળે 🎈કે 😟દુઃખ 🏷એ 🙋મારું 🕺🏻નસીબ..!!​❣💖💙

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“નજર થી નજર મળવામાં એક સેકંડ લાગે છે,
એક મીનીટમાં કોઈ ગમવા લાગે છે.
એક કલાકમાં કોઈનાથી પ્રેમ થઈ જાય છે,
તો પછી એને ભૂલવામાં આખી જિંદગી કેમ વીતી જાય છે?”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નસીબ ના લેખ પત્થર થયા,
જહાજ ને કિનારા ના મળ્યા.
નીશ દિન સુખ દુખ સાથે રહ્યા ,
છતાં શું કામ વિખુટા પડ્યા?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share