Love Sms in Gujarati

Category

અમે બંને આમ તો સરખા જ છીએ,
એને એના સપના પુરા કરવા છે અને
મારું તો એકમાત્ર સપનું જ એ છે !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છોકરીઓને ઘણા Boys ના
મેસેજ આવતા હોય છે,
પણ તેઓ તો
કોઈ એક પાગલની રાહ જોતી હોય છે !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તું પ્રેમ કરે છે તો જરા જતાવ તો ખરી,
ક્યારેક નિરાત દિલની વાત બતાવ તો ખરી !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિલના દર્દનો 
આખી દુનિયામાં ઈલાજ નથી હોતો,
કરો પ્રેમ અને મળી જ જાય 
એવો રીવાજ નથી હોતો !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જાય છે,
આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝુકી જાય છે,
પ્રેમ માં બને દુનિયા લાખ અડચણ,
પણ જો હમસફર સાચો હોય તો ખુદા પણ ઝુકી જાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ક્યારેક ક્યારેક એવું પણ થાય છે
પ્રેમ ની અસર જરા મોડી થાય છે
તમને એવું લાગે છે કે અમે
કઈ પણ વિચારતા નથી તમારા માટે
પણ અમારી દરેક વાત માં તમારો જ ઉલ્લેખ હોય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખુદા કે દ્વાર પે જાકે દુઆ કરતા હું,
કી કહી મેં ઉસ હસીના સે દુર ના હો જાઉં,
અગર માર ભી જાઉં તો,
ઉસ હસીના કો દુર હી રખના,
કહી ઉસકી મહેક સે મેં ફિર ઝીંદા ના હો જાઉં.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બજાવો તાલી અમારી શાયરી પર,
હું જ જાણું છુ કે દિલ કેટલું બળે છે,
હું શું કરું વાત આ જમાના ની,
સાચા ના શબ્દો પણ અહી ખોટા ઠરે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ ની વેદના કોઈ લખી શું જાણે,
પ્રેમ ની ભાષા કોઈ બોલી શું જાણે,
પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત,
સ્વીકારતા અચકાય તે કરી શું જાણે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજે ફરી તમને મળવાનું મન થાય છે
પાસે બેસીને વાત કરવાનું મન થાય છે
એટલો લાજવાબ હતો તમારો આંસુ લુછવાનો અંદાઝ
કે આજે ફરી આંસુ વહાવાનું મન થાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“જેની સાથે તમે સ્મિત વહેચી શકો,
તેની સાથે તમે એક દિવસ રહી શકો,
પણ….જેની સાથે તમે દિલ ખોલીને રડી શકો,
તેની સાથે તમે આખી જીંદગી રહી શકો.”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આંખમાંથી પડેલા અશ્રુ કોઈ ઉઠાવી નથી શકતુ
કિસ્મતમાં લખેલુ કોઈ મટાવી નથી શકતુ
તમારો પ્રેમ છે જાન અમારી
મારી જાનને મારાથી કોઈ છીનવી નથી શકતુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આપી  શકે  તો  તારો  પ્યાર  મંગૂ  છું
સાચા  હ્રિદય  થી  તારો  સહકાર  મંગૂ  છું
કરીશ  નહિ  ચિંતા, પ્યાર  માટે  પ્રાણ  દયીશ
સેંકડો  છે  હિસાબ, હું  ક્યાં  ઉધાર  મંગૂ  છું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મારી આ મુલાકાત ને છાહે તો મુસીબત કેહ્જે
તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કેહ્જે
પરંતૂ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય
યાદ આવીને રડાવે to તેને મહોબ્બત કેહ્જે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વીતી ગયેલા સમય નો જયારે પણ વિચાર આવે છે,
તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે ખ્યાલ આવે છે,
કેટલો સોહામણો હતો સમય જ તુજ સંગ ગાળેલ,
કેટલી રંગીન હતી પળો, સહવાસ માં તારા જ માનેલ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ કહે છે જ્ન્મોમ્ન્મ નો
સાથ એટલે પ્રેમ
હું કહું છું એક પળ નો સાથ ને જન્મોજન્મ
નો આહેસાસ એટલે પ્રેમ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારી એક મુસ્કાન માટે મોત સાથે પણ લડી શકુ છુ હું
દિલ કહે છે કે તુ જો સાથે રહીશ તો સદા ખુશ રહીશ હુ
તને યાદ રાખવું એ ઉપકાર નહી નસીબ છે અમારું
જરૂર પડશે તો તને ઈશ્વર પાસેથી પણ છીનવી લાવીશુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ સપનુ કોઈ ઈચ્છા નથી રહી અધૂરી
જ્યારથી તમારાથી નથી રહ્યુ કોઈ અંતર કોઈ દૂરી
તમારાથી ખીલ્યા છે ખુશીના ફૂલ અમારા જીવનમાં
જો તમારી યાદ નહી હોય તો નહી રહે સુગંધ પણ તેમા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સંબંધો આપણા સચવાય એવું કરજો,
વફાના ફુલો ના કરમાય એવું કરજો,
બહુ ઓછી મુલાકાતોમાં બંધાય છે સંબંધો,
પણ જીંદગીભર ના ભુલાય એવું કરજો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને,
જો હોય મહત્વ અમારૂં તો યાદ કરી લેજો અમને,
માન્યું કે જીંદગીના રસ્તા હશે ઘણા લાંબા,
ક્યાંક મળીયે તો ઓળખી લેજો અમને.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ બંધન તૂટે તો દુ:ખ થાય છે,
આપણા થઈ જાય પારકાં તો દુ:ખ થાય છે,
હા અમે નથી પ્રેમને લાયક
પણ જો આવી રીતે કોઈ ઠુકરાવે તો દુ:ખ થાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આંખો વરસી જાય છે વેદના વગર
હૈયા ભરાય જાય છે પીધા વગર
જીવવાના તો છે લાખ કારણ
પણ શ્વાસ અટકી જાય છે તમારા વગર.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફુલ છુ ને કાંટાને પ્રેમ કરુ છુ
જીંદગી છે પણ મોતને સ્વીકાર કરુ છુ
અરે .. જીવનમાં હુ એક ભૂલ વારંવાર કરુ છુ
માનવી છુ ને માનવીને પ્રેમ કરુ છુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હા કહેશો તો સ્વીકાર કરીશ
ના કહેશો તો મહેનત કરીશ
અને જ્યારે તમારા લાયક બનીશ '
ત્યારે ફરી ઓફર કરીશ
પણ પ્રેમ તો તને જ કરીશ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સમયના બંધન નથી હોતા
ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા
કહે છે લોકો બીજો પ્રેમ કરી લો.
કોણ સમજાવે એમને કે સાચા પ્રેમના અલ્પવિરામ નથી હોતા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તને જોવા ઈચ્છું છું 
શાયદ તને પ્યાર કરું છું 
કાલ સુધી તને ઓળખતી નથી 
પણ આજે તારો જ ઈંતજાર કરું છું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પાણી વિના ફૂલ પણ સુકાય છે 
શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે 
કોઈ એક વાર અમને પણ યાદ કરો 
પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે. 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જાણુ છુ કે હુ એટલો સ્વીટ નથી કે તમને ડાયાબીટીશ થઈ જાય
એટલો ચટપટો પણ નથી કે તમારુ બીપી વધી જાય
અરે હુ તો એટલો ટેસ્ટી પણ નથી કે મજા આવી જાય
પણ હું એટલો કડવો પણ નથી કે તુ મને ભૂલી જાય.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભલે ને એને ગોળ રોટલી બનાવતા ના આવડે
પણ મને ખુશ રાખતા તો આવડે છે
ને મારા માટે તો એ જ બસ છે....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share