Love Sms in Gujarati

Category

ભલે Bye કહી ને પણ તને online જોઈ છે.

છતા આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,

આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,

વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,

પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હે રાધા વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,

જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.

લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,

તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

* પ્રેમ તો એ છે કે...!!જયારે એ સાંજના મળવાનો વાયદો કરે...!!
અને હું દિવસ આખો...!! સૂરજ હોવાનો અફસોસ કરૂં...!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

*દિલથી વધારે*
*ઉપજવાળી જગ્યા બીજી કોઈ નથી*
*કેમકે અહિયાં*
*કાંઈ પણ વાવ્યું હોય તે વધે જ છે*
*પછી એ પ્રેમ હોય કે નફરત* ...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિલ ના લાગે તો હું શું કરું?
એક માગું ને બે મળે તો હું શું કરું?
તું કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું
પણ તું બપોરે માંગે તો હું શું કરું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સબંધ ઓછા કર્યા પછી પણ એમનુ લાસ્ટ સીન..
પ્રોફાઇલ અને સ્ટેટસ ચેક કરતા હો તો સમજવુ કે
તમે દિમાગ થી જ અલગ થયા છો..દિલ થી
નહી....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ.
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ.
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ.
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માનવ ઉપર છે ઍવા ભરોસા ના જોઈ ઍ,
બદલા જગત ની રીત મુજબ ના ના જોઈ ઍ,
તારુ ઍ બહાનુ હોય જો અમને નીભાવવા નુ,
તો ઑ ખુદા અમારે ઍવી શ્રદ્ધા ના જોઈ ઍ……

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું….

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જરૂરી નથી દરેક પ્રેમ
રાધા-કૃષ્ણ જેવા હોય,
અમુક પ્રેમ
Tom & Jerry જેવા પણ હોય...
બસ ઝઘડયા જ કરે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાહેબ ,ભલભલા પુરૂષ ની ભુખ મરી જાય.... 
જ્યારે પત્ની બાજુમાં આવી હળવેથી કહે..... 


તમે પહેલાં જમીલો પછી મારે એક વાત કરવી છે...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નાના છોકરા બની જાવ
કોઈ તમને ગમે છે તો એને પ્રેમ કરો
પછી ભલે કે એ તમને પ્રેમ ના જ કરે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક ગણિતશાસ્ત્રીએ એક કવિને પૂછ્યું
કે પ્રેમ, લાગણી અને ભકિતનો સરવાળો કરીએ
તો શું મળે?
કવિએ સરસ જવાબ આપ્યો
રાધા, રૂક્મણી, અને મીરાં
એકસાથે મળે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ચાંદ પણ રોજ અમારા મિલનની રાહ જોવે છે
પણ એને કેવી રીતે સમજાવુ કે
અમારુ મિલન સપના પુરતુ જ છે 
જ્યારે હકીકત બને છે ત્યારે અમાસની રાત હોય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજે એણે પૂછી જ લીધું ! 
"તારા પ્રેમમાં જેટલું રડી છું એટલુ કદાચ ક્યારેય નથી રડી
આજે સવાલ થાય છે શું ખરેખર એ તારો જ પ્રેમ હતો ?"

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્યાર તો લકીર મા લખેલો હોય છે,
સાહેબ...
કોઇ ના રડવા થી કોઇ કોઇ નુ નથી થતુ....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બસ એક તારો જ ચેહરો જોયા કરું છું..♡,આ એક જ નશો છે જે આખો દિવસ કર્યા કરું છું..
કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે..♡,
જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..♡♡♡

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કિનારે મોજુ એટલુ સરસ આવ્યુ . . . .
કે રહી જતી છીપ સમી યાદ ને પાછુ લેતુ આવ્યુ . . .?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

Five star જેવી દેખાય છે તુ 
munch ની જેમ શરમાય છે તુ 
cadbury ની જેમ હસે છે ને તુ 
kitkat ની કસમ બઉ જ ખૂબસૂરત લાગે છે તુ.
એને કહજો કે અમે મજામાં છીએ બસ થોડી યાદો સતાવે છે.
એને વિરહ નું દુઃખ નથી મને બસ આંખો જરા ભીની થઇ જાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમ ને પાપ કહે તો છે,
પણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આંસુ ત્યારે નથી આવતા
જયારે તમે કોઈને ખોઈ બેસો છો.
પણ આંસુ ત્યારે આવે છે,
જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વિશ્વાસ ના ભીતર માં પ્રેમ હોય છે,
માનો તો આ બધા નસીબ ના ખેલ હોય છે,
બાકી લાખો આંખો જોયા પછી,
કોઈ એક નઝર માટે જ મન બેચેન હોય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વાત રાખી દિલ માં, વાત કહી નાં શક્યા,
યાદ કર્યા એમને ને શ્વાસ લઇ નાં શક્યા,
કોઈકે પૂછ્યું આ દિલ ને કે તે પ્રીત કરી કોને,
જાણવા છતાં પણ નામ એમનું લઇ નાં શક્યા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમે નથી ને તમારી યાદ આવે છે,
પ્રભુ જાણે શું ભરી દીધું છે તમારા માં,
કે પ્રભુને યાદ કરતા પેહલા પણ ખુદ તમારી યાદ આવે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શોધવા જાવ તો શોધાય નહી,
લખવા જાવ તો લખાય નહી,
સાંભળવા જાવ તો સંભળાય નહી,
અને પૂછવા જાવ તો પુછાય નહી,
અને એને કેહવાય પ્રેમ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છું,
તો જો આવી ને મને સજીવન કરે તો,
હું રોજ લાશ બનવા તૈયાર છું..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી પરંતુ

સતત એ માણસ ગમતો રહે એ પ્રેમ છે !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share