Shayari in Gujarati

Category

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર,
નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર;
બેસી ન રહે - હોય જો તકદીર બૂરી,
કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કુદરત કામ કરે છે એ નક્કી છે...
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે....
જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે....
ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં...
સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દર્દ ને પલકો પે સજયા હૈ મુજે
જીંદગી ક્યાં હૈ અહેસાસ કરાયા હૈ મુજે
જબ ભી મેરે દિલ મેં હસને કી તમ્મના જગીં
તો મેરી તકદીર ને જીભર કર રુલાયા હૈ મુજે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈક શોધશે એવી ખબર હોય તો
ખોવાઈ જવાની પણ મઝા છે."
"કોઈક મનાવશે એવી ખબર હોય તો
રિસાઈ જવાની પણ મઝા છે."
"કોઈક માની જશે એવી ખબર હોય તો
ગુસ્સે થવાની પણ મજા છે."
"કોઈક સમજે એવું મળી જાય તો
જિંદગી જીવવાની પણ મજા છે."

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

"મોત ને હું મુઠ્ઠી માં રાખું છું ...
મારા હર એક શ્વાસ ને સાવ ધાન રાખું છું ...
કોઈ મારા અરમાનોની હોળી શું કરશે ...
ગુજરાતી છું હું , દિલ માં જ સળગતું સમશાન રાખું છું ..!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઈશ્વરે દિલ સાથે દિલનો મેળાપ કરાવ્યો
કુદરતનો સૌથી પવિત્ર સંબંધ બનાવ્યો
મૈત્રી નિભાવી શકાય દિલથી
તેથી જ તો ઈશ્વર પોતે મિત્રના રૂપમાં આવ્યો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જખમ જિંદગીના કહેવા નથી હું તો મજાની વાત લઈને આવ્યો છું.
પૂનમ નો ચાંદ જોયો હશે તમે પણ હું તો અમાસની રાત જોઇને આવ્યોં છું.
કબરમાં પડેલા સબને પૂછજો જરા વારંવાર મુલાકાત લઈને આવ્યો છું.
મારવાનું તો નિશ્ચિત છે પણ હૂતો મરણ ની જાત લઈને આવ્યો છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમે હાજર નથી તો આ  બધું સુનું લાગે છે
રોશની તો  ય મને અંધકાર લાગે છે
છે ઘણા લોકો તોય મને એકલતા લાગે છે
તમારા વગર આ જિંદગી હવે નિરાશ લાગે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વાત રાખી દિલ માં વાત ખી નાં શક્યા
યાદ કર્યા એમને શ્વાસ લઈ નાં શક્યા
કોઈકે પૂછ્યું આ દિલને કે તે પ્રીત કરી કોને
જાણવા છતાં પણ નામ એમનું અમે લઇ નાં શક્યા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એ સંસારમાં ઈશ્વર દરેક વસ્તુની સીમા બાધી
રાખી છે સુખ હોય કે ગમ જીવન હોય કે મુત્યુ
દિવસ હોય કે રાત્રી જે કઈ પણ બધું એક હદ
સુધી જ હોય છે
હદની અંદર દરેક વસ્તુ સારી કે ખરાબ લાગે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એ સંસારમાં ઈશ્વર દરેક વસ્તુની સીમા બાધી
રાખી છે સુખ હોય કે ગમ જીવન હોય કે મુત્યુ
દિવસ હોય કે રાત્રી જે કઈ પણ બધું એક હદ
સુધી જ હોય છે
હદની અંદર દરેક વસ્તુ સારી કે ખરાબ લાગે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીંદગીમાં જે
પર્વત ઉપાડીને
ચાલી રહ્યા છો ને.....
એ ઉપાડવાના નહોતા.....
માત્ર ઓળંગવાના હતા..!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે
આગળ નું જોવું નકામું છે
ધીમે ધીમે આગળ વધતા રહો
રસ્તા આપો આપ ખુલ્લા થઇ જશે…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જે માણસ તદન તંદુરસ્ત હોય
જેના પર પાઈનું પણ દેવું ન હોય
અને જેનો અંતરાત્મા સાફ હોય તે
માણસના સુખમાં કશું ઉમેરવા જેવું
કાય બાકી રહેતું નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અભિમાનના આઠ પકાર છે  સતાનું અભિમાન
સપતીનું  અભિમાન બળનું અભિમાન રૂપનું અભિમાન
કુળનું અભિમાન વીદ્રુતાનું  અભિમાન અને કર્તત્વનું અભિમાન
પરતું મને અભિમાન નથી એવો દાવો કરવો એના જેવું
ભયાનક આભીમાન બીજું એકેય નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જેટલા પુસ્તકો છપાયા છે
તેમના અડધા વેચાતા નથી
વેચાયેલા માંથી અડધા  વચાતા નથીં
વેચાયેલા માંથી
અડધા સમજાતા નથી અને
સમજાય છે  તેમાંથી
અડધા ખોટા સમજાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુખનું એક દ્વાર બંધ થઈ જવાથી નીજુ દ્વાર
ખુલી જાય છે પરતું ક્યારેક ક્યારેક આપણે
બંધ દ્વાર તરફ એટલો સમય કોઈ રહીએ છીએ
 કે ખૂલું દ્વાર જોઈ શકતા નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઉની અગન જેવો સુરજ નો તાપ રે,
વરસે જો મેઘરાજ ઉતરી જાય થાક રે,
ધરા શિતળ બને મન મા છે વાટ રે,
તુજો વરસે તો થસે અન્નાના પાક રે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કળાઓ કુટુંબ* માં ન હોય,
*દોસ્તારૂ* માં *દગો* નાં હોય 
બાકી
વિશ્રાસ *વારસા* માં અને *ખુમારી*
*ખાનદાની* માં હોય,
એના *વાવેતર* ના હોય.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્વાર્થ ભરેલી આ દુનિયા માં ઝ્ઝ્બાત નું કોઈ કામ નથી,
વાયો વંટોળ વહેમ નો, વિશ્વાસ નું અહી નામ નથી,
વાસના ના પુજારી છે, પ્રેમ નું આ મુકામ નથી,
શરાબ સુંદરી ના છે શોખીન, શાંતિ મળે તેવું આ ધામ નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવન ની અમુલ્ય ચીજ છે ‘દોસ્તી’
લાગણી થી બંધાયેલ સંબંધ છે ‘દોસ્તી’
જિંદગી ની શરૂઆત અને અંત છે ‘દોસ્તી’
એક આત્મા અને બે શરીર છે ‘દોસ્તી’.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દોસ્તી તમારી અમારી સાથે રહેશે,
સાથે જીવેલા પલ સદાય જીવનમાં યાદ રહેશે,
કમી તમારી હરપળ રહેશે…
દિલ મારું તમને બાર-બાર યાદ કરતું રહેશે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે…..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સમય ના વહેણ માં  સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share