Shayari in Gujarati

Category

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય,
ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો.
કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઝીંદગી મળવી એ નસીબની વાત છે,
મોત મળવું એ સમયની વાત છે,
પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,,
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિલવાળા સાથે દૂનિયાને કોઈ યોગ નથી સંયોગ નથી,
આસુંને વહાવી શું કરવું રડવાનો કંઈ ઉપયોગ નથી.
મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી,
જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,
આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,
વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,
પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઈચ્છાઓ એક પછી એક, વધતી રહે છે,
દર વખતે ઠોકરખાધા પછી, હાથ આપે છે કોઈ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સારા સંબંધ ટકાવવા આટલું જ કહેજો તમારા અંગત ને : “કયારેક હું કહી ના શકું તો, તું સમજી જજે…
કયારેક હું સમજી ના શકું તો, તું કહી દેજે….!!”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો

કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું

નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કશેક અટકું છું, તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું,તો સાથ આપે છે કોઈ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

"સાચુ જ બોલવાથી સાચુ નથી થવાતુ,
સારૂ જ બોલવાથી સારૂ નથી થવાતુ;

વિસ્તારવી પડે છે હદ આપણા હ્રદયની,
દાઢી વધારવાથી સાધુ નથી થવાતુ.".

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઇ એ કહ્યુ શાયર બની શુ કરીશ ... જવાબ તો એક જ હતો.. આશીક તો મુળ થી જ છુ.. પછી ભલે ને શાયરી ને પ્રેમ કરીશ...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઉની અગન જેવો સુરજ નો તાપ.રે વરસે જો મેઘરાજ ઉતરી જાય થાક રે ધરા શિતળ બને મન મા છે વાટ રે તુજો વરસે તો થસે અન્નાના પાક રે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો, છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો, ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું, કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પહેલી પહોર ના ધીમે પગલે

આભે ઝાકળ બની

કળી ને ચુમી લીધી !

ને કેસરિયો સૂર્ય

ક્રોધે ભરાઈ

ઝાકળ ગળી ગયો !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પરપોટો કદિ અસ્તિત્વ ઉપર દસ લીટીનો નિબંધ લખી જ ન શક્યો છતાં એ તેની પારદર્શીતાના સો ટકા ગુણ મેળવીને પાસ થઇ ગયો.!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આકાશ માં ઘનઘોર વાદળ જમ્યા છે. સવાર નાં સમય માં સાંજ નું પ્રમાણ વધારે છે. ના જાણે ઝાડ-છોડ આજે વધારે લીલાં છમ દેખાય છે. વરસાદ માં ભીંજવું કોણે પસંદ નથી. ત્યાં લોકો નિરાશ જણાય છે....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સપનુ નહી પણ રાત બદલાય છે
મંજીલ નહી પણ રાહ બદલાય છે
આશા જીવંત રાખજો વાલા
નસીબ બદલાય કે ન બદલાય
પણ સમય જરૂર બદલાય છે....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મોટાઈ એમજ નથી મળતી સાહેબ,
નાના માણસોને પણ માન આપવું પડે છે.
સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહિ
હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખુદા તારા દરબારમાં ખબર નથી પ્રસ્નો શુ પુછાતા હશે,
આત્માજ પરામાત્મા હશે તો પથ્થર કેમ પુજાતા હશે
અહીના જ કરેલા અહીયા ભોગવવા પડે તો સ્વગઁ અને નકઁ કેમ ચલાવતો હશે.
નીતી એજ ધમઁની નીતીને નેવે મુકી ધમઁનો વાયરો કેમ વાતો હશે
કહે તારી ઇચ્છા વિના એક પાંદડુ પણ હલતુ નથી પણ મને એમ લાગે છે કે
આ માનવીની મન માની આગળ કદાચ તુ પણ મુજાતો હશે ………….

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્વાર્થ ભરેલી આ દુનિયા માં ઝ્ઝ્બાત નું કોઈ કામ નથી,
વાયો વંટોળ વહેમ નો, વિશ્વાસ નું અહી નામ નથી,
વાસના ના પુજારી છે, પ્રેમ નું આ મુકામ નથી,
શરાબ સુંદરી ના છે શોખીન, શાંતિ મળે તેવું આ ધામ નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અહીં કોણ ભલા ને પૂછે છે ?
અહીં કોણ બૂરા ને પૂછે છે ?
મતલબ થી બધા ને નિસ્બત છે ,
અહીં કોણ ખરા ને પૂછે છે ?
અત્તર થી નીચોવી કોણ અહીં
ફૂલો ની દશા ને પૂછે છે ?
આતો સંજોગ ઝુકાવે છે નહીતર
અહી કોણ ખુદા ને પૂછે છે ???

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આંખ લાલ જોઇ એવુ ના માની લેવાય કે નશો કર્યો હશે.

અરે કોઇની યાદનો ઉજાગરો પણ હોઇ શકે.

એકલુ એકલુ કોઇ હસતુ હોયતો પાગલ ના સમજી બેસાય.

અરે તાજો તાજો બનેલો પ્રેમી પણ હોઇ શકે.

મૌન કોઇ બેસી રહે તો મીંઢુ ના સમજવુ.

વર્ષોનો અનુભવી શાણો પણ હોઇ શકે.

અધર પર સદાય સ્મીત રેલાવનાર સુખી જ હોય એવુ ના સમજવુ.

 હદયના ઊંડાણમા  દુ:ખ નો દરીયો પણ હોઇ શકે.....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બધાંને એમ છે; પોતે જ સવાયું છે
ખરેખર કોણ આખું ઓળખાયું છે
ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે
બધું 'એની' રીતે જ ગોઠવાયું છે.
હ્રદય પર હાથ રાખીને પૂછો તમને
તમારાથી, તમારું પણ થવાયું છે?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્વાર્થ ભરેલી આ દુનિયા માં ઝ્ઝ્બાત નું કોઈ કામ નથી,
વાયો વંટોળ વહેમ નો, વિશ્વાસ નું અહી નામ નથી,
વાસના ના પુજારી છે, પ્રેમ નું આ મુકામ નથી,
શરાબ સુંદરી ના છે શોખીન, શાંતિ મળે તેવું આ ધામ નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ .. !!
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ .. !!
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી .. !!
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ .. .. !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અહીં કોણ ભલા ને પૂછે છે ?
અહીં કોણ બૂરા ને પૂછે છે ?
મતલબ થી બધા ને નિસ્બત છે ,
અહીં કોણ ખરા ને પૂછે છે ?
અત્તર થી નીચોવી કોણ અહીં
ફૂલો ની દશા ને પૂછે છે ?
આતો સંજોગ ઝુકાવે છે નહીતર
અહી કોણ ખુદા ને પૂછે છે ???

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share